________________
jain
273
કથાસાર
અહીં ધનિષ્ઠા અને મૂલ આ બે નક્ષત્ર મહીનાના નામ સિવાયના લેવાયા છે. કારણ કે તે મહિનાની સમાપ્તિ કરવાવાળા એ જ નક્ષત્ર છે. ઉપકુલઃ- (૧) શ્રવણ (૨) પૂર્વા ભાદ્રપદ (૩) રેવતી (૪) ભરણી (૫) રોહિણી (૬) પુનર્વસુ (૭) અશ્લેષા (૮) પૂર્વા ફાલ્ગની
(૯) હસ્ત (૧૦) સ્વાતિ (૧૧) જ્યેષ્ઠા (૧૨) પૂર્વાષાઢા. કુલીપકુલ:- (૧) અભિજિત (૨) શતભિષક (૩) આદ્ર (૪) અનુરાધા.
છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પૂર્ણિમાના દિવસે સંયોગઃ- શ્રાવણ, ભાદરવા, પોષ, જ્યેષ્ઠ માસમાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ ત્રણ નક્ષત્રનો યોગ હોય છે. બાકી બધી પૂર્ણિમામાં કુલ, ઉપકુલ બે નક્ષત્રનો સંયોગ હોય છે. ૧૨ મહિનાની ૧૨ પૂર્ણિમા હોય છે. એ કુલ, ઉપકુલ અથવા કુલપકુલ ત્રણેમાંથી કોઈ પણ સાથે યોગ યુક્ત થઈ શકે છે. મહિનાના નામવાળા કુલ અને એમના ઉપકુલ, કુલીપકુલ પાંચમા પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે, તે અનુસાર જ ક્રમથી ૧૨ મહિનાની પૂર્ણિમામાં સમજી લેવું. અમાસ અને એના નક્ષત્ર સંયોગ – ૧૨ મહિનાની ૧૨ અમાસ હોય છે. જે મહિનાની અમાસના નક્ષત્ર સંયોગ જાણવા હોય એના ૬ મહિના પછી આવનાર મહિનાના કુલ, ઉપકુલ, કુલોપકુલનો સંયોગ આ અમાસનો હોય છે. યથા
શ્રાવણ મહિનાના ૬ મહિના પછી માઘ(મહા) મહિનો હોય છે. અતઃ માઘ મહિનાના કુલ, ઉપકુલ મઘા અને અશ્લેષાનો સંયોગ શ્રાવણની અમાસના દિવસે થાય છે. આ રીતે માગસર, મહા, ફાગણ અને અષાઢ મહિનાની અમાસમાં ક્રમશઃ જેઠ, શ્રાવણ, ભાદરવા, પોષ મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલ ત્રણમાંથી કોઈપણ નક્ષત્રનો સંયોગ થવાથી તે અમાસ યોગ યુક્ત હોય છે. બાકી ૮ મહીનાની અમાસમાં એ મહિનાથી આગલા ૬ મહિના પછી એ મહિનાના કુલ ઉપકુલ બન્નેમાંથી કોઈ એકનો સંયોગ થવાથી એ અમાસ યોગ યુક્ત હોય છે.
સાતમો પ્રતિ પ્રાભૃત મહિનાની અમાસ અને પૂનમનો નક્ષત્ર યોગ સાથે સંબંધ :- છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મહા મહિનાના કુલ, ઉપકુલનો સંયોગ થાય છે. અર્થાત્ છ મહિના પછીના કુલ ઉપકુલ ૬ મહિના પહેલાવાળા મહિનાની અમાસના દિવસે જોગ જોડે છે અને આ બન્ને મહિનાનો પરસ્પર સંબંધ થાય છે. આ સાતમાં પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું છે.
શ્રાવણ મહિનામાં માઘી(માઘ મહિનાના કુલ, ઉપકુલવાળી) અમાસ હોય છે અને શ્રાવણી પૂનમ હોય છે. માઘ મહિનામાં શ્રાવણી અમાસ હોય છે અને માઘી પૂનમ હોય છે.
આ પ્રકારનો સંબંધ ક્રમશઃ (૨) ભાદરવા- ફાગણનો (૩) આસો- ચૈત્રનો (૪) કારતક- વૈશાખનો (૫) માગસરજયેષ્ઠનો (૬) પોષ–અષાઢનો હોય છે. અર્થાત્ પોષમાં અષાઢી અમાવસ્યા અને પોષી પૂનમ હોય છે. અષાઢમાં પોષી અમાવસ્યા અને અષાઢી પૂનમ હોય છે.
આઠમો, નવમો પ્રતિ પ્રાભૃત આ બન્ને પ્રતિ પ્રાભૃતમાં નક્ષત્રોના આકાર અને તારાઓની (વિમાનોની) સંખ્યા કહેલ છે જે ચાર્ટ દ્વારા દર્શાવેલ છે. નક્ષત્ર, આકાર, યોગ આદિ:
સત્તર | સંયોગ 1 | અભિજિત | ગોશીષ | ૩ | કલોપકુલન શ્રવણ |
ઉપકુલ ધનિષ્ઠા પોપનું પિંજર | ૫ | | શ્રાવણ પાપી
શતભિષક | પુખ ચંગેરી ૦૦) કુલપકુલર ૫ પૂર્વ ભાદ્રપદ| અર્ધ વાવ | ૨ | ઉપકુલ 5 T6. ભાદ્રપદ | અર્ધ વાવ | ૨ | કુલ ભોદવા | ફાગણી ૭ | રેવતી | નાવા | ૩૨ | ઉપકુલ ૮ | અરિની | અઔધ | 3 | કુલ આસો ચૈત્રી શ્રેરણી ભગ
ઉપકુલ કૃતિકા સુરવર |
કારતક | વૈશાખી | ૧૧| રોહિણી | ઘૂંઢ
ઉપકુલ ૧૨ | મૃગશીપ | પૃગનું શિર | ૩ | કુલ | માગસર 1 જયેષ્ઠ ૧૩] અદ્ધ | ધરબિંદુ | ૧ | કુલીપકુલ૩
તુલા | ૫ | ઉપકુલ તમાનક | ૩ | કુલ
| આપાડી, પતાકા | 5 | ઉપકુલ મથા પ્રાકાર | 8 |
| મહી | શ્રાવણી | ૮ | પૂર્વા ફા. પલિયંક
ઉપકુલ કારોફL ||
કારણ
પુનર્વસ ]
पुष्य | એશ્લેષ
પોષ |