________________
આગમસાર
5 ર
jainology II
ચોથે સ્થિતિ પદ અહીં ૨૪ દંડકના ક્રમથી જીવોના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, દેવ- દેવી તથા અન્ય ભેદ-પ્રભેદ કરીને ભવસ્થિતિ–ઉમરનું નિરુપણ કર્યું છે. સર્વત્ર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમુચ્ચય સ્થિતિથી. અંતર્મુહૂર્ત ઓછી હોય છે.
સમુચ્ચય અને પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, પરંતુ નારકી દેવતામાં સમુચ્ચય જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ આદિની હોય છે. તથા પર્યાપ્તની જઘન્ય ૧૦૦૦૦ વર્ષ આદિમાં અંતર્મુહૂર્ત ઓછી હોય છે. જેમ કે પહેલી નરકમાં પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઓછી એક સાગરોપમ છે. સાતમી નરકમાં પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઓછી ૩૩ સાગરોપમની છે.
પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દસ ઔદારિક દંડકોની સ્થિતિનું વર્ણન પ્રાયઃ જીવાભિગમ સૂત્રમાં કર્યું છે. સાત નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી એવં વૈમાનિક આ ૧૪ દંડકોની સ્થિતિ આ પ્રમાણે છે– નારકી અને દેવોની સ્થિતિ:ક્રમ નામ
જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પહેલી નરક
૧૦000 વર્ષ ૧ સાગરોપમ ૨ બીજી નરક
૧ સાગરોપમ ૩ સાગરોપમ ૩ ત્રીજી નરક
૩ સાગરોપમ ૭ સાગરોપમ ચોથી નરક
૭ સાગરોપમાં ૧૦ સાગરોપમ ૫ પાંચમી નરક
૧૦ સાગરોપમાં ૧૭ સાગરોપમ ૬ છઠ્ઠી નરક
૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ ૭. સાતમી નરક
રર સાગરોપમાં ૩૩ સાગરોપમ ૮ દક્ષિણી અસુરકુમાર દેવ
૧૦૦૦૦ વર્ષ ૧ સાગરોપમ ૯ દક્ષિણી અસુરકુમાર દેવી
૧૦૦૦૦ વર્ષ સાડા ત્રણ પલ્યોપમ ૧૦ ઉત્તરી અસુરકુમાર દેવ
૧૦૦૦૦ વર્ષ ૧ સાગરોપમ સાધિક ૧૧ ઉત્તરી અસુરકુમાર દેવી
૧૦૦૦૦ વર્ષ સાડાચાર પલ્યોપમ ૧૨ દક્ષિણી નાગકુમારાદિ દેવ
૧૦૦૦૦ વર્ષ દોઢ પલ્યોપમ ૧૩ દક્ષિણી નાગકુમારાદિ દેવી
૧0000 વર્ષ પોણો પલ્યોપમ ૧૪ ઉત્તરી નાગકુમારાદિ દેવ
૧૦૦૦૦ વર્ષ દેશોન બે પલ્યોપમાં ૧૫ ઉત્તરી નાગકુમારાદિ દેવી
૧૦૦૦૦ વર્ષ દેશોન એક પલ્યોપમ ૧૬ વાણવ્યંતર દેવ
૧૦૦૦૦ વર્ષ ૧ પલ્યોપમ ૧૭ વાણવ્યંતર દેવી
૧૦૦૦૦ વર્ષ
અડધો પલ્યોપમ ૧૮ ચંદ્ર દેવ
૧/૪ પલ્યોપમ ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૧૯ ચંદ્ર દેવી
૧/૪ પલ્યોપમ ૧/૨ પલ્ય ૫૦૦૦૦ વર્ષ ૨૦ સૂર્યદેવ
૧/૪ પલ્યોપમ ૧ પલ્ય ૧૦૦૦ વર્ષ ૨૧ સૂર્યદેવી.
૧/૪ પલ્યોપમ ૧/ર પલ્ય ૫૦૦ વર્ષ રર ગ્રહ દેવ
૧/૪ પલ્યોપમ એક પલ્યોપમ ૨૩ ગ્રહ દેવી
૧/૪ પલ્યોપમ ૧/૨ પલ્યોપમ ૨૪ નક્ષત્ર દેવ
૧/૪ પલ્યોપમ ૧/ર પલ્યોપમ ૨૫ નક્ષત્ર દેવી
૧/૪ પલ્યોપમાં ૧/૪ પલ્યોપમ સાધિક ૨૬ તારા દેવ
૧/૮ પલ્ય ૧/૪ પલ્યોપમ ૨૭ તારા દેવી
૧/૮ પલ્ય ૧/૮ પલ્ય સાધિક ૨૮ પહેલા દેવલોકના દેવ
૧ પલ્યોપમ ૨ સાગરોપમ ર૯ અપરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમ ૫૦ પલ્યોપમ ૩૦ પરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમાં ૭ પલ્યોપમ ૩૧ બીજા દેવલોકના દેવ
૧ પલ્યોપમ સાધિક ૨ સાગરોપમ સાધિક ૩ર અપરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમ સાધિક પપ પલ્યોપમ ૩૩ પરિગ્રહિતા દેવી
૧ પલ્યોપમ સાધિક ૯ પલ્યોપમ ૩૪ ત્રીજો દેવલોક
બે સાગરોપમ ૭ સાગરોપમ ૩૫ ચોથો દેવલોક
બે સાગરોપમ સાધિક ૭ સાગરોપમ સાધિક ૩૬ પાંચમો દેવલોક
૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૩૭ છઠ્ઠો દેવલોક
૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૩૮ સાતમો દેવલોક
૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૩૯ આઠમો દેવલોક
૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૪૦ નવમો દેવલોક
૧૮ સાગરોપમ ૧૦ સાગરોપમ ૪૧ દશમો દેવલોક
૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ