________________
મહાત્રાભાવિક નવસ્મરણ,
ક્ષેત્રને ધાન્યના ગુણાથી સમ્પન્ન કરી દે છે, તે માટે શિષ્યની ફરજ છે કે આરાધના કરવાની ઇચ્છાથી આચાર્યની પાસે જઈને પ્રમાદ રહિત થઈને અગ્નિની સમાન, દેવની સમાન, રાજાની સમાન, પિતાની સમાન અને સ્વામીની સમાન તેઓને જાણીને તેઓની સેવા કરે, તથા તેઓની કૃપાથી સર્વ શાસ્ત્રાને જાણીને શાસ્ત્રની દૃઢતાને માટે વિશુદ્ધ સંજ્ઞાથી વિશિષ્ટ અર્થ જાણવાને માટે તથા વચનશક્તિને માટે ફ્રી પણ સારી રીતે પ્રયત્ન કરતા રહેવુ' જોઇએ.
૩૧
હવે આ કથનમાં એ સમજવું જોઈએ કે ચરકઋષિએ આચાર્યના જે ગુણા કહ્યા છે, તે ગુણેથી યુક્ત મહાનુભાવાની પાસે સંસાર લઘુ છે, એટલે ઉક્ત ગુણુ વિશિષ્ટ આચાર્યાંથી સમસ્ત સંસાર શિક્ષા લેવા ચેાગ્ય છે તથા સંસાર એવા મહાત્માઆને પોતાના ગુરુ માનીને તથા પેાતાને લઘુ માનીને શિક્ષા લઇ જ રહ્યો છે, આની આગળ ઉક્ત ઋષિએ આચાર્ચીના બ્ય મતલાવ્યાં છે, તેની પછી આચાર્યના સબધમાં શિષ્યનું એ કતંત્ર્ય ખતલાવ્યુ` છે કે શિષ્ય આરાધનાની ઇચ્છાથી આચાર્યની પાસે જાય અને પ્રમાદ રહિત થઇને તેઓની અગ્નિ, દેવ, રાજા, પિતા અને સ્વામીની માફક સેવા કરે.” હવે વિચારવાનુ અહીંઆં એ છે કે આચાર્યની અગ્નિ, દેવ, રાજા, પિતા અને સ્વામીની સમાન સેવા ખતાવીને તેનુ કેટલું ગૌરવભર્યું સ્થાન બતાવ્યું છે, વિચારો કે જે આચાર્ય અગ્નિ, દેવ, રાજા, પિતા અને સ્વામીની ખરાખર છે, તેએનાથી માટા અર્થાત્ તેઓના ગુરુ શું કાઈ હાઈ શકે છે? નહીં; આખા સંસાર તેમની આગળ લઘુ છે, આ ખાખતમાં કદાચ કાઇ આ પ્રમાણે શંકા કરે કેઃ—વ્હીક આચાર્યં સર્વાંના ગુરુ છે અને તેની અપેક્ષાએ શિષ્ય લઘુ છે, પરંતુ જ્યારે શિષ્ય આચાર્યની સઘળી વિદ્યાએ ગ્રહણ કરી લે ત્યારે તે તે તેઓની સમાન થઈ જ જશે, પછી તેને લઘુ કેવી રીતે કહી શકે છે.” આના ઉત્તર ચરકઋષિએ પેાતાના કથનમાં પેાતેજ આપેલા છે કે-આચાર્યની કૃપાથી સર્વ શાસ્ત્રોને જાણીને શાસ્ત્રની દૃઢતાને માટે વિશુદ્ધ સંજ્ઞાથી વિશિષ્ટ અને જાણવાને માટે તથા વચન શક્તિના માટે ફરી પણ સારી રીતે પ્રયત્ન કરતા રહેવું.” આ કથનનુ તાત્પર્ય એજ છે કે શિષ્ય આચાય પાસેથી તેની સઘળી વિદ્યાઓ જાણી લઈને પણ તેની ખરાબરી કરી શકતા નથી, અર્થાત્ તેઓની અપેક્ષાએ લઘુ જ છે; કારણ કે પેાતાને લઘુ માનવાથી જ તે આચાર્યના આશ્રય રૂપ પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે, તેથી ઉક્ત કથનથી સિદ્ધ થાય છે કે આચાય સમસ્ત જગતના ગુરુ એટલે શિક્ષા દેવાવાળા છે અને તેઓની પાસેથી સમસ્ત જગત લઘુ એટલે શિક્ષા લેવા ચેાગ્ય છે, કારણ કે આચાર્યાંનુ શિક્ષાદાનપણું પેાતાને ગુરુ માનવાથી તથા જગતનું શિક્ષાગ્રહણપણું પેાતાને લઘુ