________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. માનવાથી જ સંભવી શકે છે, તાત્પર્ય એ છે કે આવા આચાર્યોના સંબંધમાં સર્વે મનુષ્યોએ પિતાનામાં લઘુભાવ જાણવું જોઈએ તથા લઘુભાવને જ હૃદયમાં રાખીને તેઓનું આરાધન અગર સેવન કરવું જોઈએ, તેથી સ્પષ્ટ છે કે-ગારિયાળીએ પદના જાપ અને ધ્યાનથી લઘિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
શ્રી નવકાર મહામત્વનું ત્રીજું પદ અને ત્રીજી સંપદાનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે જાણવું.