________________
શ્રી નવકારમન્ત્રના વિષયમાં આવશ્યક વિચારે.
૩૩
ત્રીજા આચાય પદનું વષઁન આ પ્રમાણેઃ—
નમો આયરિયાળ' કહેતાં નમ: ગવાયૈમ્યઃ, ‘'એટલે મર્યાદાએ કરી વયેતે’ એટલે સેવન કરીએ અર્થાત્ જિનશાસનના અર્થના વિનયપૂર્વક ઉપદેશ કરે છે તેને આચાર્ય કહેવાય છે, તેને મો” કહેતાં નમસ્કાર થાએ કહ્યું પણ છે કેઃ—
सुत्तत्थविउलक्खणजुत्तो गच्छस्स मेढिभूओ अ । गणतन्ति विप्पमुक्को, अत्थ वापइ आयरिओ ॥१॥'
અર્થાત્—સૂત્ર અને અર્થ એ તેને જાણનાર લક્ષણાથી યુક્ત તથા ગચ્છના નાયક સ્વરૂપ આચાર્ય ગચ્છની તપ્તિ (રાગદ્વેષની આકુલતા )થી રહિત થઈને અર્થની વાચના કરે છે.
અથવા જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર, અથવા ' એટલે મર્યાદાએ ગ્વાર' એટલે વિહાર રૂપ આચારને પાલવામાં પોતે ‘સાધુ” એટલે ભલા ચતુર છે તથા પ્રશ્ને કરીને ખીજાને તે આચાર પાલવાના ઉપદેશ દેવાથી તથા ઉત્કૃષ્ટ પણે ખીજા સાધુ પ્રમુખને તે આચાર ખતલાવવાથી આચાય કહીએ. કહ્યું પણ છે કેઃ— 'पंचविहं आयारं, आयरमाणा तहा पयासंता । आयारं दंसंता, आयरिआ तेण वुच्चति ॥ १ ॥
અર્થાત્—પાંચ પ્રકારના આચારતું પોતે સેવન કરનાર તથા તેના ઉપદેશ કરનાર અને બીજાને તેનું પડિલેહણાદિ દ્વારા આચરણુ કરી બતાવનાર છે માટે તે આચાય કહેવાય છે.
અથવા ‘' એટલે ફેતુ' કહેતાં અપરિપૂર્ણ જે ચાર કહેતાં દેવિ એટલે શિષ્ય તે આચાર તે ચાર કપ કહીએ, એટલે યુક્તાયુક્ત વિભાગ નિરૂપણુ કરવામાં અનિપુણ એવા વિનયવંત શિષ્યને સત્ય ઉપદેશ દેનાર હાવાથી આચાય કહેવાય છે.
પ્રશ્ન-ઉક્ત લક્ષણાથી યુક્ત એવા આચાર્યને નમસ્કાર કરવાના શુ હતુ છે?
ઉત્તર—આચારના ઉપદેશ કરવાથી જેને પરાપકારી પણું પ્રાપ્ત થયું છે. તથા જે ૩૬ છત્રીસ ગુણાએ કરીને સુÀાભિત છે, યુગપ્રધાન છે, સર્વ જનાના મનને પ્રસન્ન કરવા વાળા છે, તથા સંસારી જીવામાંથી ભવ્યજીવાને છનવાણીના ઉપદેશ આપી પ્રતિબેાધ પમાડીને કાઇને સમકિતની પ્રાપ્તિ કરાવે છે, કાઇને દેશિવરતિની પ્રાપ્તિ કરાવે છે, કાઇને સર્વવિરતિની પ્રાપ્તિ કરાવે છે તથા કેટલાક જીવા તેના ઉપદેશ સાંભળી ભદ્ર પરિણામી થાય છે, એવા ઉપકારના કરનાર, શાંત