________________
મહામાભાવિક નવસ્મરણ.
શક્તિ છે, તે શક્તિ મ ગણ રૂપ બીજા શબ્દોમાં સંભવી શકતી નથી, કિંતુ “વિદ્રા' એ પદમાં “સિદ્ધા” અને “ળ” એ બે પદેના સંયોગથી ગરિમા સિદ્ધિ આપવાની શક્તિ રહેલી છે, જે બીજા એવાજ પર્યાય વાચક શબ્દોમાં સહગ કરવાથી પણ નથી સંભવી શકતી, દા.ત. જે આપણે “સિદ્ધા” ના પર્યાયવાચક નિqના અથવા
પૂના’ શબ્દને “” શબ્દની સાથે જોડી દઈએ એટલે “સિદ્ધાળ” ના બદલે તેને પર્યાયવાચક રૂપ “નિqની” અથવા “પૂનાળે' શબ્દનો પ્રયોગ કરીએ, અથવા તે શના પર્યાય વાચક “વર્લ્ડ વગેરે શબ્દોને “સિદ્ધા' પદની સાથે જોડી દઈએ તો પણ તેમાં તે શક્તિ કદાપિ હોઈ શકતી જ નથી, તેને પ્રત્યક્ષ ઉદાહરણ જોઈ લે કે મૃા અને q જે કે બંને શબ્દ પર્યાય વાચક છે, તે પણ “qતિ’ શબ્દની સાથે જેઠી દેવાથી જુદા જુદા અર્થ બની જાય છે એટલે કે કૃતિ શબ્દ સિંહને તથા પશુપતિ શબ્દ મહાદેવનો દ્યોતક બની જાય છે, તેથી માનવું પડશે કે શબ્દ વિશેષમાં વાસ્ય વિશેષની જે સ્વભાવ સિદ્ધ ઘાતક શક્તિ છે તે શક્તિ બહારની વિશેષતા આદિ દ્વારા કદાપિ મળતી આવતી નથી અથવા તાત્પર્યાવાચક શબ્દ દ્વારા પણ સર્વથા મળતી આવતી નથી.
એ પણ કારણ હોઈ શકે છે કે સિદ્ધિ દાયક પદમાં સિદ્ધા” એ પદ ત્રીજું છે, તેથી તે ત્રીજી ગરિમા સિદ્ધિ આપવા વાળું છે.
શ્રી નવકાર મહામન્ટનું બીજું પદ અને બીજી સંપદાનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે જાણવું