________________
શ્રી નવકાર મન્ત્ર અને તેના વિષયમાં આવશ્યક વિચારે.
શ્રી નકર સૂત્ર.
नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोप सव्वसाहूणं । एसो पंचनमुक्कारो । सभ्वपावपणासगो । मंगलाणं च ससि पढमं દૈવજ્જ મારું
ભાવા—શ્રી અરિહંત ભગવાન્, શ્રી સિદ્ધ ભગવાન,શ્રી આચાર્ય મહારાજ શ્રી ઉપાધ્યાયજી મહારાજ; તથા અઢીદ્વીપમાં વતા સર્વ સાધુએ એ પાંચ પરમેષ્ઠીઓ)ને મારા નમસ્કાર થાએ, આ પાંચ (પરમેષ્ઠી)ને કરેલે। નમસ્કાર સ પાપાના નાશ કરનાર અને સવ પ્રકારના (લૌકિક અને લેાકેાત્તર ) મંગલાને વિષે પ્રથમ મગલ છે.
પ્રથમ અરિહંત પદનું વર્ણન આ પ્રમાણેઃ—
વિસ્તારા–અહિયાં નમઃ એ નૈપાતિક પદ્ય છે, તે દ્રવ્ય તથા ભાવના સાચાથે છે. કહ્યું છે કેઃ—નેવાË યંત્રં માસંયોયળ થયો માટે નમઃ એ પદ વડૅ હાથ, પગ અને મસ્તકે કરી સુપ્રણિધાનરૂપ જે નમસ્કાર કરવા તે હાથ, પગ અને મસ્તકાદિનું જે હલન ચલન કરવાથી થાય છે તે દ્રવ્યસકાચ જાણવા, અને વિશુદ્ધ મનના નિયાગ તે ભાવસ' કાચ જાણવા. એટલે દ્રવ્ય અને ભાવથી નમસ્કાર થાએ. કેટલીક પ્રત્તામાં ‘નો’ના સ્થાને ‘મો’ પદ દેખાય છે તે એમાંથી અહીયાં કયુ પદ્મ શુદ્ધ જાણવું ? વરચિ આચાર્યના મતે નમો’પદ શુદ્ધ નથી, કારણ કે નમસ્ શબ્દ જે અવ્યય છે તેને ઉક્ત આચાર્યના મતે પ્રાકૃતમાં ‘નમો’શબ્દ જ મને છે, તેનુ કારણ એ છે કેઃ—નો ઃ સર્વત્ર આ તેએનુ સૂત્ર છે, તેના અર્થ એ થાય છે કેપ્રાકૃતમાં સર્વાંત્ર (આદિમાં તથા અંતમાં હ્રકારના સ્થાને કાર થઈ જાય છે.” પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના મતે નમો’ અથવા મો’ એ બન્ને પદ્મ બની શકે છે અર્થાત્ બન્નેએ શુદ્ધ છે, કારણ કે તેએનુ સૂત્ર છે કેવા ઢોર આ સૂત્રના અર્થ એ થાય છે કેઃ—
१ - सर्वत्र नकारस्य स्थाने पकारो भवतीति सूत्रार्थः ।
२ - आदौ वर्तमानस्यासंयुक्तस्य नकारस्य णकारो वा भवतीति सूत्रार्थः ।