________________
૧૦૧
મહાભાવિક અવસ્મરણ. » સુદ-દિ–દ્ધિ-વૃદ્ધિ-
માસવાર સતા વર્ષના પાન शाम्यन्तु दुरितानि शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ॥
ભાવાર્થ – તુષિ, પુષ્ટિ, સમૃદ્ધિ, વૃદ્ધિ, માંગલિક ઉત્સવે નિરંતર થાઓ, ઉચદમાં આવેલાં પાપ શાંત થાઓ, બંધાયેલા પાપ કર્મો નાશ પામે અને શત્રુઓ પરમુખ થાઓ.
श्रीमते शान्तिनाथाय, नमः शान्तिविधायिने ।
त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चिताचये ॥१॥ ભાવાર્થ-જ્ઞાનાદિક લહમીવાળા શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર થાઓ. તે પ્રભુ ત્રણ લેકની શાંતિ કરનારા છે, તથા તેઓના ચરણેને દેવેંદ્રોએ મસ્તક નમાવી પોતાના મુકુટ વડે પૂજ્યા છે.–૧
શાન્તિઃ શાન્તિઃ શ્રીમાન, શાર્જિત દ્વિશત જે મુદ્દા
शान्तिरेव सदा तेषां, येषां शान्तिगृहे गृहे ॥२॥ ભાવાર્થ–જગતની શાંતિને કરનારા તત્વોને ઉપદેશ કરનારા શ્રીમાન શાંતિનાથ પ્રભુ મને શાંતિ આપે. જેઓના ઘરમાં શ્રી શાંતિનાથ પ્રભુ પૂજાય છે, તેઓને સદા શાંતિ જ હોય છે.-૨
उन्मृष्टरिष्टदुष्टग्रहगतिदुःस्वप्नदुनिभित्तादि ।
संपादितहितसंपन्नामग्रहणं जयति शान्तेः॥३॥ ભાવાર્થ – શાંતિનાથ પ્રભુનું માત્ર નામ ગ્રહણ કરવાથી જ ઉપદ્રવ, દુષ્ટ ગ્રહનું નડવા પણું, ખરાબ સ્વમ અને દુષ્ટ એવા શુકન નિમિત્તાદિક નાશ પામે છે અને હિતકારી સંપત્તિ પ્રાપ્ત થાય છે, તેથી જ તેમનું નામ જય પામે છે.-૩
श्रीसंघजगजनपद-राजाधिपराजसन्निवेशानाम् ।
गोष्ठिकपुरमुख्यानां, व्याहरणैाहरेच्छान्तिम् ॥४॥ ભાવાર્થ-શ્રી સકલ સંઘ, જગત. જનપદ-દેશ, રાજાધિપ-રાજ્યના અધિકારીઓ, રાજાને રહેવાના સ્થાને, ધર્મ સભાને મનુષ્ય અને નગરના મુખ્ય મુખ્ય પુરૂષનાં નામ બોલી તેઓના સબધી શાંતિની ઉદ્ઘેષણ કરવી.-૪
તે આ પ્રમાણે – . श्री श्रमणसंघस्य शान्तिर्भवतु । श्रीजनपदानां शान्तिर्भवतु ।
श्री राजाधिपानां शान्तिर्भवतु । श्रीराजसभिवेशानां शान्तिर्भवतु ।