________________
મહાભાવિક અવસ્મરણ. વિધિ–આ મંત્ર ભણીને ૧૦૮ વાર , ઉંજવાથી સર્પનું ઝેર ઉતરે છે. ૩૪ દ कर्माहिवंधमोचनाय श्री जिनाय नमः ॥
આ ૮ મા કને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૭૧ ની મધ્યમાં પ્રભુ પાર્શ્વનાથની મૂતિ સર્ષના લંછન સહિત બિરાજમાન છે, તેઓની જમણી બાજુ સ્તોત્રકાર કુમુદચંદ્ર સ્તુતિ કરતા બેઠેલા છે અને ડાબી બાજુ સુખડના ઝાડને વીંટાએલા સર્વે નજીકમાં આવેલા વનના મેરોના ભયથી નાશી જતા દેખાય છે ચિત્રકારે આ ચિત્રમાં પણ લેકને અનુરૂપ ભાવ બરાબર રજુ કરેલ છે.
मुच्यन्त एव मनुजाः सहसा जिनेन्द्र !
रौद्ररुपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि । गोस्वामिनि स्फुरिततेजसि दृष्टमात्रे
चौरैरिवाशु पशवः प्रपलायमानः ॥९॥ ભાવાર્થ –હે જિદ્ર! જેવી રીતે દેદીપ્યમાન તેજવાળા, સૂર્ય, રાજા કે ગોવાળને દેખવા માત્રથી જ નાશી જતા એવા ચેરો વડે પશુઓ શીઘ મૂકાઈ જાય છે, તેવી જ રીતે તમારા દર્શન માત્રથી જ સેંકડો ભયંકર ઉપદ્રવથી મનુષ્યો તત્કાળ મુક્ત થાય છે.-૯
भा-ॐ इंदसेणा महाविज्जा देवलोगाओ आगया दिट्ठिबंधणं करिस्सामि भडाणं भूआणं. अहिणं दाढीणं सिंगीणं चोराणं चारियाणं जोहाणं वग्घाणं सिंहाणं भूयाणं गंघव्वाणं महोरगाण अन्नेसिं (अण्णे वि?) दृसत्ताणं दिदिबंधणं मुहबंधणं करेमि ॐ इदनरिंदे स्वाहा ॥
વિધિ–દિપાલિકા દિને ઉપવાસ કરીને આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરે, પછીથી સાથે ચાલતાં ૨૧વાર ગણવાથી સર્વ જાતના ભય તથા ઉપદ્રવનો નાશ થાય છે. ॐ ह्रीं सर्वोपद्रव हरणाय श्रीजिनाय नमः॥
આ ૯ભા કલેકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭રની મધ્યમાં સપના લાંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ, મૂર્તિની જમણી બાજુએ પ્રભુની સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચન્દ્ર તથા ડાબી બાજુએ નાશી જતાં એવા ઢેરે તથા તેનું ચેરાથી રક્ષણ કરતાં બે ઢાલ અને તલવાર ધારી સુભટ તથા ચિત્રની ઉપરના ભાગમાં દેદીપ્યમાન તેજવાળા સૂર્યની રજુઆત કરીને ચિત્રકારે આ ચિત્રમાં પણ શ્લોકને અનુલક્ષીને ભાવ દર્શાવવામાં બરાબર સફળતા મેળવેલી છે.