________________
કલ્યાણદિર સ્તોત્ર. आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते
नामापि पाति भवतो भवतो जगन्ति ।। तीव्रातपोपहतपान्थजनान् निदाये
प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि ॥७॥ ભાવાર્થ-હે જિનેશ્વરદેવ ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન તો દૂર રહો, પરંતુ તમારું નામ માત્ર પણ ત્રણ જગતના પ્રાણીઓનું ભવભ્રમણથી રક્ષણ કરે છે. જેવી રીતે ઉનાળાની સખ્ત ગરમીથી વ્યાકુળ થએલા મુસાફર લોકોને કમળ સરવરનો આદ્ર-ઠંડો પવન પણ પ્રસન્ન કરે છે, તે પછી સરોવરનું જળ અને તેમાં ઉગેલા કમળે પ્રસન્ન કરે તેમાં તે શું આશ્ચર્ય ? તેવી જ રીતે તમારું નામ માત્ર પણ ગ્રહણ કરવાથી પ્રાણીઓનું ભવભ્રમણ દૂર થાય છે, તે પછી તમારી સ્તુતિ કરવાથી ભવભ્રમણ દૂર થાય તેમાં તે આશ્ચર્ય જ શું?-૭
मन्त्र-ॐ नमो भगवओ अरिट्टनेमिस्स बंधेण बंधामि रक्खसाणं भूयाणं खेयराणं चोराणं दाढाणं साईणीण महोरगाणं अण्णे जे वि दुट्ठा संभवंति तेसि सव्वेसिं मण મુદ્દે વિઠ્ઠી વંમ ઘણુ ઘણુ મદg == [2] . . . દુર સ્વિાદા?] .
[-મૈવપદ્માવતી ૫. . ૭. છે. ૨૭] વિધિ:- આ મંત્રથી માર્ગે ચાલતાં, અટવીના મધ્યમાં ભય ઉપજતાં કાંકરા મંત્રીને ચારે દિશાએ નાખવાથી ચેર, સિંહ, સર્પાદિ ભયને નાશ થાય છે. % ह्रीं भवाटवी निवारकाय श्री जिनाय नमः ।
हृद्वर्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति
जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्यो भुजङ्गममया इव मध्यभाग
मभ्यागते वनशिखण्डिनि चन्दस्य ॥८॥ ભાવાર્થહે પ્રભો ! જેવી રીતે વનનો મોર વનના મધ્યભાગમાં આવે છે ત્યારે સુખડના ઝાડને વીંટાઈ રહેલા સર્પો ખસી જાય છે, તેવી જ રીતે ભવ્યપ્રાણીઓના હૃદયમાં તમે વર્તે છતે દઢ એવા કર્મબંધને તત્કાબ શિથિલ થઈ જાય છે.–૮
मंत्र-ॐ नमो भगवते पार्वतीर्थङ्कराय हंसः महाहंसः पद्महंसः शिवहंसः कोपहंसः उरगेशहंसः पक्षि महाविषमक्षि हुँ फट् (स्वाहा ?) ॥
-ૌરવપક્વવત્ત 1 . ૨૦ શ્રી. ૨૨]