________________
૩૪
મેાહનલાલ ભગવાનદાસ સોલિસીટરની અંગ્રેજી પ્રસ્તાવના સહિત શ્રીમલ્લિષેણુસૂરિવિરચિત તેમના જ ગુરૂભાઇ શ્રીમન્ધુષેણુની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા અને ગુજરાતી ભાષાંતર સહિત.
શ્રી ભૈરવ પદ્માવતીકલ્પ
જેની સંપૂર્ણ ટીકાયુક્ત હસ્તલિખિત પ્રત પણ જવલ્લેજ અને મહા મુસીબતેજ મળે છે. તે આ ગ્રંથ અમારા તરફ઼્રથી લીંબડી, અમદાવાદ, પાટણ તથા પૂજ્ય મુનિવર્યાંના ગ્રંથ ભંડારાની પ્રતેા મેળવીને છાપવા શરૂ કર્યાં હતા. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મત્ર સાધનાને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકાર ઉપરના જૂની હસ્તલિખિત પ્રતા ઉપરથી તૈયાર કરાવેલ છેતાલીસ યત્રોના બ્લોકા બનાવી આ પેપર ઉપર છાપીને મૂકયા છે.
પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળા શ્રી અદ્ભુત પદ્માવતી ૯૫, શ્રીરત્ત પદ્માવતીकल्प, श्रीपद्मावती दंडक, श्री पद्मावती सहस्रनाम, श्री पद्मावती मंत्राम्नायविधि तथा श्री મલ્લિષણસૂરિ વિરચિત શ્રીસારસ્વત ૯૫, શ્રીબપ્પભટ્ટિસૂરિ વિરચિત શ્રીસારસ્વત ૫, શ્રીજિન પ્રભસૂરિવિરચિત શ્રી પદ્માવતી ચતુષ્પી અને પૂર્વાચાય વિરચિત શ્રીવિજ્રાજ્ય.
તેના યંત્રો, અષ્ટક, સ્તેાત્ર, જ્વાલામાલિની સાધના, દેવી સ્તાત્ર વગેરે છાપી મૂકેલાં છે પદ્માવતી, અંબીકા, શ્રીશ્રુતદેવતા, શ્રીશાંતિદેવી, શ્રીબ્રહ્મશાંતિયક્ષ, શ્રી ચક્રેશ્વરી દેવી તથા જ્વાલામાલિની વગેરે દેવીઓના આઠ ત્રિર’ગી ચિત્રો તથા (૧) તેાતલા, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામસાધિની, (૬) ત્રિપુર ભરવી વગેરે પદ્માવતીદેવીનાં ચિત્રો પણ પ્રથમ જ વાર છપાવવામાં આવેલ છે.
અંગ્રેજી આવૃત્તિ રૂપિયા ૨૫-૦-૦ તેમાં અંગ્રેજી ભાષાંતર પણ આપવામાં આવશે.