________________
૩૩
કૃત “કલિકુંડ પાર્શ્વજિન સ્તવન” યંત્ર સહિત, શ્રી મુનિચંદ્રસુરિ કૃત “શ્રીકલિકુંડ પાર્શ્વજિન સ્તોત્ર' ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિ કૃત મંત્રગતિ શ્રીગૌતમસ્વામી સ્તોત્ર, શ્રી આર્યનશ્વિત વિરચિત મંત્રમય “વિરેાધ્યા સ્તવ' શ્રી શુભસુંદરગણિ વિરચિત યંત્રમંત્ર મેષ જાદિ ગર્ભિત “શ્રીયુગાદિદેવ સ્તવન' ગુજરાતી ટીકા સહિત, “ શ્રીમન્નાધિરાજઑત્ર” શ્રીઉવસગ્નહર સ્તોત્ર'ની શ્રીચંદ્રસુરિ વિરચિત મંત્રમય ટીકા તથા તેના સાત યંત્રોના ચિત્રો સહિત, “શ્રીપધાવત્યષ્ટક'ની શ્રીપાWદેવગણિ વિરચિત પાંચસો બાવીસ શોકની મંત્રમય ટીકા સહિત અને શ્રી ધર્મઘોષસૂરિ વિરચિત “શ્રી પાર્શ્વનાથ માલામ– સ્તવ' વગેરે મંત્રમય કૃતિઓ શ્રીયશવિજયજી ઉપાધ્યાય વિરચિત મહાચમત્કારીક ગેડીપાર્શ્વ સ્તવ” તથા “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તોત્ર' અને શમીના પાર્શ્વનાથ ઑત્ર વગેરે સવારે અમૂલ્ય કૃતિઓનો સંગ્રહ.
તમે જાણો છો કે ? આ ગ્રન્થને માટે પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે –લીડનથી કે. જે. પીએચ વોગલ, ફેન્કફર્ટથી ટન રૂબન, હામ્બર્ગથી ડો. ડબલ્યુ. શઝિંગ પી. એચ. ડી. લંડનથી ડે. એલ. ડી, બોરનેટ, બલિનથી ડ એલ. એસૂડોફ. પી. એચ ડી, નોર્વેથી ડો, સ્તન કેનો, પ્રાગ થી સ્વર્ગસ્થ ડે. એમ. વીન્ટરનીટઝ તથા અમેરિકાથી હેલન. એન જોનસન વગેરેનાં સુંદર અભિપ્રાયો મળેલા છે.
અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લો”
કિં. રૂ. ૨–૦-૦ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય શ્રી વર્ધમાનગણિ કૃત, એક લોકના એકસો સોલ અર્થવાળી કતિ તથા શ્રી સોમપ્રભસૂરિ કત શતાથી તથા બંનેના ગુજરાતી ભાષાંતર તથા ગુજરાતી પ્રસ્તાવના સહિત
અધિષ્ઠાયકાષ્ટક (૧) સરસ્વતી દેવી (૨) ચકેશ્વરી દેવી (૩) પદ્માવતી (૪) અંબિકા દેવી (૫) જવાસામાલિની (૬) શાંતિદેવી (૭) બ્રહ્મશાંતિયક્ષ (૮) પદ્માવતી દેવી તથા પાર્શ્વયક્ષના ત્રિરંગી ચિત્રોનું રંગીન માઉન્ટવાળું આલ્બમ કિંમત માત્ર રૂપિઓ દઢ. દરેકનું પોસ્ટેજ જુદું.
જૈન મત્રશાસ્ત્રને મહાન ગ્રંથ બહાર પડેલ છે !
બહાર પલ છે ! श्री भैरव पद्मावतीकल्प
કિં ૧૫–૮–૦ ગુજરાત કોલેજને સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાના અધ્યાપક પ્ર. કે. વી. અત્યંકર તથ, પૂજ્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી તથા ચતુરવિજયજી દ્વારા સંશોધિત તથા સંપાદિત