________________
મહામાભાવિક નવસ્મરણ.
યન્ત્ર—સાલ પાંખડીવાળું કમલ કરીને, તેની મધ્યમાં ઇન્ફ્યૂ લખીને, સેાળ પાંખડીમાં ડ્ઝ નમો માવતે સૌમાચાય ફ્રી' નમઃ લખીને, તે ઉપર વલય દઇને, ઋદ્ધિ મન્ત્ર વીંટીને, ફ્રી વલય દઇને, માઁ માઁ અર્થાધિકા (?) ↑ બ્લ્યૂ ચુસ્તાય નમ: એવા મન્ત્ર વીંટવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૭
४२४
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી તથા ચત્ર પાસે રાખવાથી ચારને ભય ઉપસ્થિત થતા નથી, રસ્તે ચાલતાં કાંકરી છ અથવા માટીના કકડા ૭ લઈ ૧૦૮ વાર મન્ત્રી ચારે દિશામાં નાખવાથી ચારના ભય ઉપસ્થિત થતા નથી. ઘરના ચાર ખુણામાં ૪ કાંકરી મંત્રીને નાંખીએ તે ચાર ચારી કરવા પેસે નિહ.
તન્ત્ર—પુષ્યા ચેાગે કુવારી કન્યાએ કાંતેલા સુતરને જલભાંગરાના રસમાં ભીંજાવી સુકવી, જલમાંથી જલેાક લાવી તે સુતરથી એવડી કરી જલેાક વીંટી દીવેટ કરી, કેાડીઆમાં દીવેટ મૂકી, હનુમાનની મૂતિના માથે સવા પાશેર તેલ ચડાવી, તેલ કડીમાં લઈ, જમીન સિંદૂરથી પૂછ, કાડીચું તેના ઉપર મૂકવું, કાડીયું પણ સિંદૂરથી પૂજી, ખુલ્લી જગ્યામાં દીવેા કરી ઉપર લેાઢાનું વાસણ રાખી, લેાઢાના વાસણમાં કાજલ પાડવું, જ્યાંસુધી કાજલ પડે ત્યાંસુધી ગુગલના ધૂપ ચાલુ રાખવા. કાજલ પેાતાની આંખમાં આંજવાથી અને ચાર અગર દુષ્ટના સામું જોવાથી તે વશીભૂત થાય છે.
ઇતિ તેરમા કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિ કૃત તેરમા યત્રની વિધિ—
આ યંત્ર શુભયેાગે શુભદ્રવ્યે ભાજપત્ર પર લખી ભુજાએ ધારણ કરવાથી મામાં તસ્કર વગેરેના ભય ઉપજતેા નથી. અને દેખવા માત્રથી વશીભૂત થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૮
૧ માં ‘શ્રી' પાઠ છે, જ્યારે લમાં ‘શ્રી' છે.
૨ લમાં ‘નમો’ પાઠ છે, જ્યારે 7માં તથા થમાં ‘માઁ માઁ'ના બદલે મા ના' પાડે છે.
૩ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ–પીળી માળા વડે ૭ દિન સુધી રાજ ૧૦૦૦ જાપ કરવા જોઇએ. ધૂપ કદરૂપના કરવા, ભેાંયે સૂવું અને એક વખત જમવું.