________________
ભક્તામર સ્તોત્ર.
४०७
મન્નાસ્નાય–૩૪ અજમાય નમઃ આ મન્ટને એક લાખ જાપ કરવાથી બંધીખાનેથી માણસ મુકત થાય છે.
मत्तद्विपेन्द्र-मृगराज-दवानला-हि
___ सङ्ग्रामवारिधिमहोदरबन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव ___ यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥४७॥
સમશ્લોકી જે મત્ત હતિ અહિ સિંહ દવાનલાગ્નિ,
સંગ્રામ સાગર જલોદર બંધનોથી; પેદા થએલ ભય તે ઝટ નાશ પામે,
હારૂં કરે સ્તવન આ મતિમાન પાઠ૪૭ શ્લેકાર્થ –જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે, તેના મર્દોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલદર અને સમુદ્રથી ઉત્પન્ન થએલા ભયો પણ તુરત જ નાશ પામે છે–૪૭
स्तोत्रस्रजं तव जिनेन्द्र गुणैर्निबद्धां
भक्त्या मया रुचिरवणेविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥४८॥
- સમશ્લોકી આ સ્તોત્ર માળ તુજના ગુણથી ગુંથી મેં,
ભકિત થકી વિવિધ વર્ણરૂપી જ પુછ્યું; તેને ! જન જે નિત્ય કંઠ નામે,
તે માનતુર્ક અવશા શુભ લક્ષ્મી પામે–૪૮ લેકાર્થ હે જિનેશ્વર ! મેં ભક્તિથી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે રચેલી તથા મનહર અક્ષરે રૂપી વિચિત્ર પુષ્પવાળી તમારી સ્તોત્રમાળાને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે એટલે મુખપાઠ કરે છે, તે માન વડે ઉન્નતિવાળા પુરુષને તેના ગુણથી વશ થએલી એવી] લફમી પ્રાપ્ત થાય છે.-૪૮
અથવા–માચા' રચના વડે સૂત્રના તંતુએ કરીને વિજ્ઞા' ગુંથેલી, કથા' મા-માન એટલે પ્રમાણ વડે યુક્ત અને મનોહર પાંચવર્ણના પુષ્પવાળી તમારા સ્તોત્ર રૂપી માળા.