________________
ભક્તામર સ્તાત્ર.
કહ્યું કે:“હું પ્રિય ! અહુજ અનિષ્ટ થયું, તું મને અડીશ નહિ કારણ કે સરખે સરખાના વિવાહ થવા યુક્ત છે અને જગતમાં તે જ વ્યાજબી ગણાય.” કહ્યું છે કે:-- ‘“શૂરાય વિદ્યાસ્ત્ર, યામ્ય રૂપધના: ચિઃ । यत्र यत्र गमिष्यन्ति तत्र तत्र कृतालयाः ॥ १॥"
અર્થાત્ઃ——શૂરવીરા, વિદ્વાના, રૂપવાળી સ્ત્રીએ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં પેાતાનું સ્થાન કરી લેશે.
કલાવતી ખેલી કે:–“પ્રાણનાથ! આવું શા માટે એલેા છે? આપ કુલવાન સ્ત્રીની ફરજો નથી જાણતા ?”
"गतविभवं रोगयुतं, निर्वीर्य भाग्यवर्जितं स्वपतिम् । दैवतवत् सेवन्ते, कुलस्त्रियस्ता न शेषाः स्युः ॥ १ ॥ "
૪૦૩
અર્થાત્ઃ—નિધન, રાગી, અશક્ત અને હિનભાગ્ય એવા પેાતાના પતિને દેવની જેમ જે સેવે છે, તે કુલવાન સ્ત્રીઓ છે ત્રીજી નહિ.
“दिनानां च निशानां च यथा ज्योतिर्विभूणम् । सतीनां च यतीनां च, तथा शीलं विभूषणम् ॥१॥"
અર્થાત્ઃ—દિવસ અને રાત્રિનું જેમ સૂર્ય ચંદ્રના પ્રકાશ ભૂષણુ છે, તેમ સતી સ્ત્રી અને યતિનું શીળ આભૂષણ છે.
આ પ્રમાણે કહેવાથી આ કાઇ કુલીન પુરુષ છે તેમ જાણીને કલાવતીને સાષ થયા. સવારમાં બંને જણાએ આગળ ચાલવું શરૂ કર્યું, અપેારના સમયે એક ઝાડ નીચે પાંદડાનું આસન કરીને, તે આસન પર તે પતિવ્રતા કલાવતી પવિત્ર થઇને પેાતાના સ્વામીનાથના રાગેાના નાશને માટે ભક્તામરસ્તાત્રને પાઠ કરવા લાગી. સ્તંત્રના પીસ્તાલીસમાં શ્લાકનું સ્મરણ કરતી વખતે તેણીએ પેાતાના સ્વામીની નાભિમાંથી સર્પનું સુખ નીકળેલું જોયું. નજીકમાં રહેલા રાફડામાંથી પણ બીજા સર્પનું મુખ જોયું. બંને સર્પો ચક્રેશ્વરી દેવીના અધિષ્ઠિતપણાથી સામસામી એકબીજાના મર્મ એલવા લાગ્યા.
રાફડાવાળા સર્પ એલ્યુાઃ-“હે દુરાચારી! સત્પુરુષના રૂપને વિનાશ કરનાર, જો કાઇક બહુ જ ખાટી એવી છાશમાં નાખેલી રાઇ આ સત્પુરુષને આપે તે તું આ સ્થાન છેાડીને ચાલ્યા જઈશ.”
ત્યારપછી પેટ ઉપર રહેલેા સપ` ખેલવા લાગ્યા—“રે તું એકઠું ધન કરનાર કૃપણ જેવા છે, જો તારા દરમાં કઇ ગરમ કરેલું તેલ નાંખે તે! તારા આશ્રયે રહેલું નિધાન મેળવી શકે અને તું મરણ પામે.” આટલું કહીને અને પાત
પેાતાને સ્થાને ગયા.