________________
મહાભાવિક નવસ્મરણ. અર્થાતઃ–પંડિત પુરૂષ સર્વનાશ થતે દેખે ત્યારે તેને બચાવવા અને ત્યાગ કરે છે, અને અર્ધાથી કાર્ય કરે છે. કારણ કે સર્વ નાશ દુસ્તર-દુઃખથી તરાય તે છે.
તેથી સર્વને નાશ થાય તે પણ પિતાનું–આત્માનું રક્ષણ કરવું જોઈએ, તેથી પશુનું બલિદાન આપવું તે યંગ્ય છે”. આ પ્રમાણે કહેવા છતાં પુણ્યાત્મા ધનાવહ પિતાના ધ્યાનમાંથી ચલાયમાન ન થ; શેઠના ધ્યાનના પ્રભાવથી તે સમુદ્રવાસિની વિકટાક્ષી દેવીની સર્વ શક્તિઓ નાશ પામી ગઈ અને તે પ્રગટ થઈને બેલી કે –“હે શેઠ ! હું તમારા પર પ્રસન્ન થઈ છું, માટે જે જોઈએ તે માગે.”
"अमोघा वासरे विद्य-दमोघं निशि गजितम्।।
નારીવાઢવો મોજ-મમ વન આશા અર્થાત્ દિવસે થતી વિજળી સફળ છે, રાતમાં થએલ ગર્જના સફળ છે, સ્ત્રી અને બાળકનું વચન સફળ થાય છે, અને દેવદર્શન [પણ] સફળ છે.
શેઠે જવાબમાં કહ્યું કે –“મને કોઈ વાતની ચાહના નથી, પણ એટલું જ માંગું છું કે આજથી હવે તમે સર્વથા જીવહિંસા છેડી દે, અમૃતનું ભજન કરનાર દેએ પાપના કારણ રૂપ પશુ વધને નિરર્થક અભિલાષ કરવે ઉચિત નથી.”
દેવીએ શેઠની આ માંગણીને સ્વીકાર કર્યો. અને શેઠના વહાણ ચાલવા માંડયાં. ક્ષણમાત્રમાં જ શેઠના વહાણે તંભતીર્થમાં આવી પહોંચ્યા, તંભતીર્થની યાત્રા કરીને ધનાવહ શેઠ અનુક્રમે પિતાના નગર “તામ્રલિપ્તી’માં કુશળક્ષેમ આવી પહોંચ્યા, ત્યાં ઘણુ ધન ખરચીને ચકેશ્વરી દેવીની મૂર્તિ સહિત શ્રીપભદેવ ભગવાનનું ગગનચુંબી જિનાલય બંધાવ્યું, તે જિનમંદિરમાં હમેશાં પૂજન, અર્ચન કરતે ધનાવહ શેઠ સુખે કરીને કાળ નિર્ગમન કરવા લાગે.
મન્નાસ્નાય–૩% હૈં ચંs લટ્ટુ ટુકું એક સ્વાદા છે.
વિધિ-આ મન્ત્ર ગણવાથી વહાણ ડુબતા બચે અને કુશલક્ષેમ પોતાના સ્થાનકે પાછા આવે.
उद्भूतभीषणजलोदरभारभुनाः
शोच्या दशामुपगताच्युतजीविताशाः। त्वत्पादपङ्कजरजोऽमृतदिग्धदेहा मत्यों भवन्ति मकरध्वजतुल्यरूपाः॥४५॥
સમશ્લોકી જે છે નમ્યા ભયદ રંગ જલે દરેથી,
પામ્યા દશા દુઃખદ આશ ન દેહ તેથી;