________________
ભક્તામર સ્તાત્ર.
૩૯૦
શેઠને કહ્યું કે-“શેઠ સાહેબ! અહીંઆં એક ‘વિકટાક્ષી’ નામની દેવી રહે છે તેણીએ આપણાં વહાણેા અટકાવી દૃીધાં છે, અને તે પશુનું બલિદાન માંગે છે.”
શેઠે તેઓને કહ્યું કેઃ—“હે નાવિકે ! હું પશુનું બલિદાન નહિ આપી શકું, હું કાઈપણ પ્રકારે જીવાના ઘાત કરવા કે કરાવવા ખુશી નથી,” ભલે મારૂં મધું નાશ થઈ જાય પણ દેવીને જીવનું બલિદાન તેા હું નહીં જ આપું. કહ્યું છે કેઃ—
"दमो देवगुरूपास्ति - र्दानमध्ययनं तपः । सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ १ ॥ हिंसा विघ्नाय जायेत, विघ्नशान्त्यै कृताऽपि हि । कुलाचारधियाऽप्येषा, कृता कुलविनाशिनी ॥२॥
અર્થાત્—જો હિંસાના ત્યાગ કરવામાં ન આવે તેા ઇન્દ્રિયાનું દમન, ગુરુની સેવા, દાન, અધ્યયન તપ આ સઘળું નિષ્ફળ છે.
વિઘ્નની શાન્તિ માટે કરેલી હિંસા વિઘ્ન માટે જ થાય છે. કુળાચારની બુદ્ધિએ પણ કરેલી હિંસા કુળના નાશ માટે જ થાય છે.
આ પ્રમાણે ખાલી રહેતાંની સાથે જ ચારે બાજુએ વાદળાંએ ચઢી આવ્યા, જોરથી તેાફાની વાયરા વાવા લાગ્યું. એટલે ધનાવહ શેઠે ભક્તામરના ૪૪મા Àાકનું સ્મરણ કરવું શરૂ કર્યું, આ બાજુ ભયંકર ગર્જનાઓ સાથે મૂશળધાર વર્ષાદ વરસવા લાગ્યા અને જોરથી પવન ફૂંકાવા લાગ્યા. નાવિકાએ કહ્યું કે:-શેઠ સાહેબ ! હઠાગ્રહી ન ખના ! દેવીના ઉપદ્રવથી બધાનું તથા વહાણાનું રક્ષણ કરો.” ડાહ્યા માણસેાએ પેાતાના રક્ષણના માટે અધર્મનું આચરણ પણુ કરવું પડે તે કરવું જોઇએ—
“સ્ત્યનેતેવું પુત્ત્વાર્થ, શ્રામસ્યાર્થે વુ ત્યનેત્ ।
ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥१॥ आपदर्थे धनं रक्षेद्, दारान् रक्षेद् धनैरपि । आत्मानं सततं रक्षेद्, दारैरपि धनैरपि ॥२॥
અર્થાત્—કુળમાટે એકના ત્યાગ કરે, ગામમાટે કુળના ત્યાગ કરે, દેશમાટે ગામના ત્યાગ કરે અને પેાતાને અચાવવા પૃથ્વીના પણ ત્યાગ કરે. આપત્તિથી ખચવા માટે ધનની રક્ષા કરે, સ્ત્રીઆને ધનથી પણ રક્ષે, અને પેાતાને સ્ત્રી અને ધન બંનેવડે રક્ષે.
ઘેાડાના નાશ થતા હાય તેા થવા દઈને વધારેનું રક્ષણ કરવું. “સર્વનાશે સમુપન્ન, અર્થે ત્યજ્ઞત્તિ કિતઃ ।
અર્ધન હતે હાર્ય, સર્વનાઓ દિ પુસ્તઃ """