________________
ભક્તામર તાત્ર.
તથા વિનયી હાવાને લીધે ગુણવર્મા પેાતાના માટા ભાઈના પગમાં પડસે. કહ્યું છે કે
" नमन्ति सफला वृक्षा, नमन्ति कुलजा नराः ।
शुष्कं काष्ठं च मूर्खाश्च, भजन्ति न नमन्ति च ॥१॥ साली भरेण तोयेण, जलहरा फलभरेण तरुसिहरा ।
विणयेण य सप्पुरिसा, नमन्ति न हु कस्लाइ भरण ||२|| " અર્થાત્—ફળવાળા વૃક્ષેા નમે છે, કુળવાન મનુષ્યેા નમે છે. પરંતુ સુકુ લાકડુ અને મૂર્ખ કેાઈની સેવા કરતા નથી અને કાઇને નમતા એ નથી. શાળી ભારવડે, મેઘ પાણી વડે, વૃક્ષેા ફળના ભારથી અને સત્પુરૂષ વિનયથી નમે છે, પરંતુ કાઈના ભયથી નમતા નથી.
રણકેતુ રાજા પેાતાના ભાઈના વિનયથી લજ્જા પામ્યા, અને ઘણા જ પશ્ચાતાપ કરવા લાગ્યા. તેને પેાતાના સ'સાર પરથી વૈરાગ્ય આવ્યેા અને ચિંતવવા લાગ્યે કેઃ
अर्थ धिगस्तु बहुवैरकरं नराणां
राज्यं धिगस्तु सततं बहुशङ्कनीयम् ।
रूपं धिगस्तु नियतं परिहीयमानं
देहं धिगस्तु परिपुष्टमपि व्रणाशि || १ || "
અર્થાત્—મનુષ્યેામાં પરસ્પર વૈર ઉત્પન્ન કરનાર અર્થ-પૈસાને ધિક્કાર હા. નિર'તર શંકાને ચેાગ્ય રાજ્યને ધિક્કાર થાએ, નિયતપણે ક્ષીણ થતા રૂપને ધિક્કાર થાઓ, અને અત્યંત પુષ્ટ હોવા છતાં પણ જેમાં રાગે રહેલા છે એવા શરીરને ધિક્કાર થાઓ.
વળી કહ્યું છે કેઃ—
"अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया
वियोगे को भेदस्त्यजति न जनो यत् स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः
स्वयं त्यक्तास्त्वेते शमसुखमनन्तं विदधति ॥ १ ॥ "
અર્થાત્:——મનુષ્યા જો વિવેકપૂર્વક વિષયાને ત્યાગ ન કરે તે લાંબે કાળ સાથે રહીને પણ વિષયા તેા અવશ્ય જનાર જ છે. બંને રીતે થતા વિયેાગમાં શું ભેદ છે કે મનુષ્યેા પેાતાની મેળે વિષયાને ત્યાગ કરતા નથી ? વિષયે। સ્વતંત્રપણે ચાલ્યા જાય તે ઘણા પરિતાપ માટે થાય છે. તેને જ મનુષ્યા વિવેક પૂર્વક ત્યાગ કરે તે તે અનંતુ શમ-શાંતિનું સુખ ઉત્પન્ન કરે છે.
વળી જો મૈં પહેલાં સ્ત્રીના વચનાથી નાના ભાઈને દેશનિકાલ ન કર્યાં હાત, તે યુદ્ધમાં પરાજિત થવાના સમય ન આવત, એકાંતે સ્વાર્થમાં જ રક્ત અને
ય