________________
મહામાભાવિક નવસ્મરણ. કર્મણ તથા તેની નવી સ્ત્રીએ પણ જૈનધર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે ધર્મ અને પ્રભુભક્તિમાં નિશ્ચલ રહેવાથી પતિના તિરસ્કારને પાત્ર હતી તે દઢવ્રતા સત્કારને પાત્ર થઈ અને સુખે જીંદગી ગુજારવા લાગી.
મન્નાસ્નાય:–૭૪ ચૂં ટૂંકઃ સર્વ દં: ના દંત જ્ઞા નું દંત આ મન્ચાક્ષરો જપવાથી સાપના કષ્ટનું નિવારણ થાય છે. [આ મન્નાનાય અશુદ્ધ હોય એવું લાગે છે.
वल्गत्तुरंगगजगजितभीमनाद
माजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यदिवाकरमयूखशिखापविद्धं त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ।।४२।।
સમશ્લોકી નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન,
એવું રણે નૃપતિનું બળવાન સન્ય; ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી,
છેદાય શીઘ ત્યમ તે તુજ કીર્તનેથી–૪૨ શ્લોકા–જેમાં યુદ્ધ કરતા ઘડાઓ અને હાથીઓની ગર્જનાઓ તથા વીરાના ભયંકર સિંહનાદ થતા હોય છે એવા બળવાન રાજાઓનું સિન્ય તમારા નામ માત્રનું સ્મરણ કરવાથી જ ઉદય પામતા સૂર્યના કિરણના અગ્રભાગ વડે ભેદાએલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે.–૪૨
कुन्ताग्रभिन्नगजशोणितवारिवाह
वेगावतारतरणातुरयोधभीमे। युद्धे जयं विजितदुर्जयजेयपक्षास्त्वत्पादपङ्कजवनायिणो लभन्ते ॥४३॥
સમશ્લોકી ભાલા થકી હણત હસ્તિ રૂધિર વહે છે,
દ્ધા પ્રવાહ થકી આતુર જયાં તરે છે; એવા યુદ્ધ અછત શત્રુ જીતે જ તે–
પાર પંકજરૂપી વન શર્ણ લે જે-૪૩