________________
મહાપ્રાભાવિક નવસરણ.
આ પ્રમાણે સાંભળીને સર્વ સાથવાળાઓએ જૈનધર્મને સ્વીકાર કર્યો અને દેવરાજને પેતાના અગ્રેસર ગણવા લાગ્યા. ત્યારબાદ એ વનમાંથી નીકળી સર્વ જણા સાકેતપૂર પહેાંચ્યા. ત્યાં પેાતાની પાસેના માલ તથા ત્રણ અમૂલ્ય મેાતીઓનું વેચાણ્ કરીને દેવરાજે ઘણી ઋદ્ધિ પ્રામ કરી. ધર્મથી સઘળુ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે:~
*
" राज्यं च सम्पदो भोगाः, कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्यं, धर्मस्यैतत् फलं विदुः ॥ १॥" અર્થાત્—રાય, સંપદા, ભાગસુખ, ચતુરાઈ, દીર્ઘાયુષ, આરેાગ્યપણું તે બધાં
ઉત્તમકુલમાં જન્મ, સ્વરૂપવાન શરીર, બુદ્ધિશાળીઓએ ધર્મના લેા કહેલાં છે. પછી તે પેાતાના મૂળ નગર શ્રીપુરનગરમાં પાછે! આવ્યા, અને સુખે કરીને કાળ નિર્ગમન કરવા લાગ્યું.
મન્ત્રાનાય— ૩ઃ ૪: સિમય દૂર દૂર સ્વા। ।-આ મંત્ર જપવાથી સિંહના ભય દૂર થાય છે.
कल्पान्तकालपवनोद्धृतवह्निकल्पं
दावानलं ज्वलितमुज्ज्वलमुत्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तं
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥४०॥ સમશ્લોકી
જે જોરમાં પ્રલયના પવને થએલો,
ઓઢા ઉડે બહુજ અગ્નિ દવે ધીકેલો; સહારો જગત સન્મુખ તેમ આવે,
તે તુજ કીર્તન રૂપી જળ શાંત પાડે.-૪૦
ક્ષેાકા :—હે પ્રભુ ! તમારા નામના સ્મરણુરૂપ જળ, વાગ્નિ, વીજળી વગેરે સર્વ પ્રકારના દાવાનલને પછી ભલે તે પ્રલયકાળના વાયુ વડે ઉદ્ધૃત થએલા અગ્નિ જેવા હાય, દેદીપ્યમાન હેાય, તેની જવાળા ઉંચે આકાશ સુધી પહેાંચતી હાય, તેના તણખા-કણીયા ચારે તરફ પ્રસરતા હાય, જાણે આખા વિશ્વને ગળી જવાને તે ઇચ્છતા હોય તથા સન્મુખ આવતા હોય, તેને પણ શાંત કરી દે છે.-૪૦ વાર્તા ૨૩મી શ્લાક ૪૦ મ
પ્રતિષ્ઠાનપુર નામના એક નગરમાં લક્ષ્મીધર નામના એક ધનવાન વ્યાપારી હતા. તેને જૈનધમ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોવાથી હમેશાં ભક્તામરસ્તાત્રનું ધ્યાન કરતે હતે.