________________
ભક્તામર સ્તાન્ન,
એક વખતે લક્ષ્મણ રાજાને ધર્મશ્રવણ માટે ગુરૂપાસે લઈ ગયા. ગુરૂએ ઉપદેશ આપતાં કહ્યું કેઃ~~~
"जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके
विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सत्कलासु । साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरुणां शुद्धं शीलं मतिरमलिना प्राप्यते नाल्पपुण्यैः ॥१॥"
અર્થાત્ પ્રગટ પ્રભાવવાળા જૈનધમ, સત્પુરૂષાની સેાખત, વિદ્વાનેા સાથે ગેાછી –વાર્તાલાપ, વચનપટુતા-ખેલવામાં ચતુરાઈ, સુંદર કળાઓમાં કુશળતા, ન્યાયાપાર્જિત લક્ષ્મી, સદ્ગુરૂના ચરણકમળની સેવા, શુદ્ધ શીલ, નિળ બુદ્ધિ આ સઘળા ગુણા અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતા નથી, પરંતુ બહુ પુન્યવાન આત્માઓને જ પ્રાપ્ત થાય છે.
ગુરૂપાસેથી દેવ, ગુરૂ અને ધર્મરૂપી ત્રણ રત્નાનું સ્વરૂપ સાંભળીને મહીધર રાજાએ જૈનધર્મને સ્વીકાર કર્યો અને લક્ષ્મણ બધા ધનવાનાને પણ પૂજનીક થયા. કહ્યું છે કેઃ—
“તિમાનું યિાંä, લગ્ન સૂતે માત્મનામ્ । मन्दाकिनीमृदो वन्द्या - स्त्रिवेदीवेदिनामपि ॥१॥"
રૂપા
અર્થાત્–મહાત્માઓની સેાખત મેાટા મહિમાને ઉત્પન્ન કરે છે. ત્રણ વેદને જાણનારાઓને ગંગા નદીની માટી પણ વંદનીય થાય છે.
૩. સુ. શ્રૃ. મંત્રામ્બાય:
ॐ ह्रीं पूत्र मणपज्जवनाणीणं सीयलेसाणं तेउलेसाणं आसीविसभावणाणं दिट्टीविसभावणाणं चारणभावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं नमः स्वाहा ॥ - अशिवोपशमनी विद्या ॥
વિધિ—આ મંત્રની સાધના તથા તેના પ્રભાવ ઉપર અઢારમા કાવ્યમાં કહી ગયા છીએ, તે પ્રમાણે જાણવા. આનાથી બધા ઉપદ્રવનું નિવારણ થાય. અને ચક્રેશ્વરીદેવી પ્રત્યક્ષ થાય.
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु ।
तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं
नैवं तु का शक किरणाकुलेऽपि ||२०||