________________
ભક્તામર સ્તોત્ર,
૩૩૧ વિધિ–દિવાલીની રાત્રિએ આ મંત્ર યક્ષકઈમથી લખો, [કપૂર, કસ્તુરી, કેસર, ગરૂચંદન, સંગરફ (અગર ?) આ પાંચ વસ્તુઓને યક્ષકદમ કહે છે, આ મંત્ર રૂપાની કલમથી યક્ષકઈમ વડે પાતળા સારા ભેજપત્ર અથવા કાગળ ઉપર લખી રૂપાના માદળીઆમાં મઢાવી પાસે રાખવાથી જ્યાં જઈએ ત્યાં ફત્તેહ પમાયજય થાય, ભૂતપ્રેતને ભય હાય નહિ, તાવ વગેરેને નાશ થાય.
नात्यद्भूतं भुवनभूषणभूत ! नाथ ! __ भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः। तुल्या भवन्ति भवतो ननु तेन किं वा - भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥१०॥
સમગ્લાકી આશ્ચર્યના ભુવનભૂષણ ! ભૂતનાથ !
રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર અત્ર; તે તુલ્ય થાય તુજની ધનીકે શું પોતે,
પૈસે સમાન કરતા નથી આશ્રિતને? ૧૦ કલેકાર્થ –પૃથ્વીના આભૂષણરૂપ હે નાથ ! હે ભૂતનાથ ! તમારા અનેક ગુણે દ્વારા તમારી સ્તુતિ કરનારા પ્રાણીઓ તમારા જેવા થઈ જાય તેમાં શું આશ્ચર્ય છે? કાંઈપણ આશ્ચર્ય નથી. જગમાં જે કઈ સ્વામી પોતાના સેવકને પોતાના જેવી સમૃદ્ધિવાળે ન કરે તે તેના સ્વામીની સેવા કરવાથી શું ફળ? કાંઈ જ નહીં. અર્થાત તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો [તીર્થકર ] થાઉં, એમ કવિને કહેવાને આશય છે.–૧૦
दष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः ।। क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ! ॥११॥
સમલાકી જે દર્શનીય પ્રભુ એક કશેથી દેખે !
સંતેષથી નહિ બીજે જન–નેત્ર પેખે; પી ચંદ્રકાન્ત પય ક્ષીરસમુદ્ર કેરૂં, પીશે પછી જળનિધી-જળ કેણ ખારૂં ? ૧૧