________________
નમિઉણ રતત્ર.
૨૮૩
भीमं महागजेन्द्रमत्यासन्नमपि ते नापि गणयन्ति ।
ये तव चरणयुगलं मुनिपते तुङ्गं सम्यक्लीनाः ॥] ભાવાર્થ – હે મુનિપતિ શ્રી પાર્શ્વનાથ સ્વામી! જેઓ તમારા ચરણયુગલમાં લીન થયા છે તે મનુષ્ય પાસે આવેલા ભયંકર [એવા] મહા ગજેને પણ ગણતા નથી. તે ગજેના દંકૂશળ ચંદ્ર જેવા ઉજજવલ, લાંબી સૂંઢ ઉછાળવાથી વૃદ્ધિ પામતા ઉત્સાહવાળ, મધ જેવા પીળાં નેત્રવાળે, અને જળથી ભરેલા નવા મેઘ જેવી જેની ગર્જના હોય, તેવાને પણ તેઓ ગણતા નથી. ૧૪-૧૫. આ કને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૫૮
મન્નાસ્નાય–કારની અંદર “દેવદત્ત’નું નામ લખીને, ઉપર દકાર વીંટીને, તેની બહાર સળ સ્વરો વીંટીને, તેની બહાર ૐ હ્રીં હ્રીં ચામું સ્વાદા. એ મન્ચાક્ષરો ફરતા વીંટીને, તેના ઉપર કાર [ના ત્રણ આંટા મારીને, કોંકારથી રૂંધન કરવું. (આકૃતિ માટે જુઓ નામ. યંત્ર ૧૬) ચિત્ર નં. ૧૫૯.
કેશર, ગેરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી જપત્ર પર આ યંત્ર લખીને, [ ભુજાએ ] ધારણ કરવાથી ગમે તેવા મદોન્મત્ત ગર્જના કરતા હાથીને પણ ભય ઉપસ્થિત થતો નથી. રણભયહર માહામ્ય
समरंमि तिक्खखग्गा-भिग्यायपविद्धउध्धुयकबंधे। कुंतविणिमिन्नकरिकल-हमुक्कसिक्कारपउरम्मि ॥१६॥ निजिअदप्पुध्धुररिउ-नरिंदनिवहा भडा जसं धवलं । पावंति पावपसमिण !, पासजिण ! तुहप्पभावेणं ॥१७॥ [समरे तीक्ष्णखगाभिघातापविद्धोद्धृतकबन्धे । कुन्तविनिर्मिनकरिकलभमुक्तसीत्कारप्रचुरे ॥ निजितदर्पोक्षुररिपुनरेन्द्रनिवहा भटा यशो धवलम् ।
प्राप्नुवन्ति पापप्रशमन पार्श्वजिन तव प्रभावेण ॥] ભાવાર્થ જે સમરાંગણમાં તીકણું ખડગના પ્રહારથી મસ્તક રહિત થએલાં ધડો નૃત્ય કરતાં હોય અને ભાલા વડે વીંધાવાથી હાથીના બચ્ચાંઓએ મુકેલા સીત્કાર શબ્દવડે જે વ્યાપ્ત થએલ છે એવા રણસંગ્રામમાં [પણ] પાપનો નાશ કરનાર ! હે પાર્શ્વજિન ! તમારું કરનારા સુભટો તમારા પ્રભાવથી અહંકારવડે ગર્વિષ્ટ થએલા શત્રુ રાજાઓને જીતી ઉજજવલ યશ [ લક્ષમી ] ને પ્રાપ્ત કરે છે.-૧૬-૧૭.