________________
૮૦
મહામાભાવિક નવારણ. किलि किलि अरीणं भंडाणं भोइआणं अहीणं दट्टीण सिंगीणं चोराणं चारिआणं जक्खाणं रहखसाणं पिसायाणं महं बंधामि ददगइबंधणं करिस्सामि ठः ठः ठः॥
આ જ વિદ્યાને ચોથ ભક્ત કરીને ભૂતતિથિ (ચોથ અગર ચઉદશ) એ પાર્શ્વનાથ પ્રભુના જિનમંદિરમાં ૧૦૮ અખંડ અક્ષત અથવા ૧૦૮ જાસુદના ફૂલથી જાપ તે જ પ્રમાણે કરવાથી, રસ્તામાં ભય પ્રાપ્ત થયે છતે સંઘની રક્ષા થાય છે.
એકવીશ વાર જપીને ધૂલ નાખવાથી સર્વ પ્રકારના ભયનું આ વિદ્યા નિવારણ કરે છે.
હવે યંત્ર બતાવે છે –
પ્રથમ ‘દેવદત્ત નામ લખીને, તેના ઉપર ફરતું આઠ પાંખડીનું કમલ કરીને, કમલની પાંખડીઓમાં અનંત-વાસુકી–તક્ષક-કર્કોટક-પદ્ય-મહાપદ્ય-શંખ અને કુલિક એ નામની સ્થાપના કરીને, તેના ઉપર દા હૈ દો હૈ શુ શું લખીને તેના ઉપર
કારના ત્રણ આંટા મારીને, મોં કારથી રૂંધન કરવું.] (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર. ૧૪) ચિત્ર નં. ૧૫૬
આ યંત્ર ભોજપત્ર પર લખી, સુગંધી દ્રવ્યથી પૂજન કરીને ડાબા હાથમાં રાખેલા જળથી છાંટા નાંખીને, પછી યંત્રને ભૂજાએ બાંધવાથી દરેક પ્રકારના ઝેરને નાશ કરે છે. આટલી ભયહર માહાભ્ય:
अडवीसु भिल्लातकर-पुलिंदसद्लसद्दभीमासु । भयविहरखुन्नकायर-उल्लूरियपहियसत्थासु ॥१०॥ अविलुत्तविहवसारा, तुह नाह ! पणाममत्तवावारा । ववगयविग्घा सिग्छ, पत्ता हिअइच्छियं ठाणं ॥११॥ [અવીપુ વિકસ્ટિાઢુંઢવાણુ भयविखलविषण्णकातरोल्लूण्ठितपथिकसार्थासु॥ અવિન્રમતાતા નાથ ! Forwાત્ર શT 7 |
व्यपगतविघ्नाः शोनं प्राप्ता हृदयेप्सित स्थानम् ॥] ભાવાર્થ –પલીવાસી ભિલે ચાર, અન્ય ભિલે અને સિંહની ગર્જનાઓ વડે ભયંકર તથા ભયથી વિહવળ થએલા, ખેદ પામેલા અને કાયર થએલા પથિકના સમૂહો જેમાં લુંટાયા છે, એવી અટવીમાં હે નાથ! તમને માત્ર નમસ્કાર કરનારા મનુ વૈભવને સાર લુંટાયા વિના વિદન રહિત શીગ્રપણે ઇચ્છિત સ્થાને પહોંચ્યા છે.-૧૦-૧૧