________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
શ્રેષ્ઠ સુવણુ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સમાન વણુ વાળા, મેહ રહિત અને સર્વાં દેવા વડે પૂજિત એવા એકસા સીત્તર જિનેશ્વરાને હું વંદન કરૂ છું. ૧૨
२७०
આઠ વળી આસે આઠ હજાર અને આઠ ક્રોડ (જિનેશ્વરી) કે જેઆ દેવે અને અસુરેાથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરેા. ૧૩
ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક એ ચારે દેવાની જાતિ મધ્યે જે કાઈ દૃષ્ટ એટલે શાસનના દ્વેષી દેવ હાય તે સવે મારા પર ઉપશાંત થામને વિઘ્ન ન કરેા. ૧૪
ચંદન અને કપૂરવડે પાટીયા ઉપર આ યંત્ર આલેખી પછી તેને જળવડે ધાઈ તે જળ પીવાથી એકાંતરીયા વગેરે તાવ, ગ્રહ, ભૂત, શાકિની, મુગર વગેરેને નાશ કરે છે. ૧૫
એ પ્રમાણે સમ્યક્ મત્રરૂપ આ એકસેા સીત્તેર જિનેશ્વરાના યંત્ર દ્વારને વિષે લખ્યા હાય તેા તે કષ્ટ અને શત્રુને વિનાશ કરે છે. તેી (હે ભવ્યજીવા ! ) તેને સ ંદેહ રહિતપણે નિરંતર પૂજો, ૧૬
ચત્ર. ૧૩૫–૧૩૬–૧૩૭–૧૩૮–૧૩૯—ની વિધિ મૂળ પ્રતમાં નહિ હાવાથી આપી નથી પરંતુ આ બધાએ યત્રા ભૂત, પ્રેત, દુષ્ટગ્રહ વગેરેની પીડાની શાંતિ કરનાર છે. ચિત્ર. ૧૪૦—
ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा दम्यूँ ज्यूँ यूँ हूग्यू सल्यू नमः । अष्टोत्तरशतपुष्पैः यंत्रस्य स्थापना कार्या । ॐ रोहिणीप्रमुख पोडशविद्यादेवीनां पूजा विधेया । भुवण० इति यंत्रपूजा । तथा यंत्र स्थाप्य ॐ ह्रीं श्रीं अर्ह असिआउसा १२५०० जापः, षोडशविद्यादेवी पूजायां नमः इति ॥ ભાવા:–
ૐ દુઃ॰ આ મંત્રથી મ`ત્રી ૧૦૮ પુષ્પથી યંત્રની સ્થાપના કરવી. Ñ રોદિની પ્રમુખ ૧૬ વિદ્યાદેવીઓની પૂજા કરવી, ૐ મવળવš ગાથાથી યંત્રપૂજા કરવી, તથા યંત્ર સ્થાપન કરીને ૐ હ્રીં શ્રીં થવું ભગવનાના ૧૨૧૦૦ જાપ કરવેા. સાળ વિદ્યાદેવીઓની પૂજામાં નમઃ શબ્દ કહેવા. ચિત્ર. ૧૪૧—
ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा क्ष्ल्यू यू म्यूँ हूम्यू यू नमः । अष्टोत्तरशतं पुष्पैः यंत्र स्थाप्य ॐ असिआउसा १२००० जाप्य षोडशविद्यादेवी पूजायां नमः अनया युक्त्या ॐ भवण० इति यंत्रे जापं १०८ पषां दोषाणां निग्रहाय यंत्र पूजा ।