________________
૨૫૯
શ્રીતિજયપહુર તેa. અર્થ:–ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે દેવનિકાયને વિષે જે કોઈ દુખ એટલે (શાસનના) કેપી દે હોય તે સર્વે મારા પર ઉપશાંત થાઓ-મને વિન ન કરો.
चंदणकप्पूरेणं, फलए लिहिऊण खालिअं पी। एगंतराइगहभूअ-साइणिमुग्गं पणासेई ॥१३॥ [चन्दनकर्पूरेण फलके लिखित्वा क्षालितं पीतम् ।
gવાત્તરદ્ધિમૂતાનામુ પ્રારારિ II ]. અર્થ:-ચંદન અને કપૂરવડે પાટીયા પર આ યંત્ર લખી તેને (જળવડે) ધોઈને પીધો હોય તો તે એકાંતર વગેરે જ્વર, ગ્રહ, ભૂત, શાકિની અને મોગકના આવેશનો નાશ કરે છે. [મતાંતરે કાંસાની થાળીમાં કપૂર, ગેરચંદન, કેસર, ચંદન, કસ્તુરી વગેરેને કર્દમ કરી સાત વખત લેપન કરવું, તે લેપન કરેલી થાળીને છાયામાં સુકવી તેનાપર (સેનાની લેખનવડે) યંત્ર લખીને પુષ્પ ધૂપાદિકવડે પૂજન કરીને તેના વણનું જલ પીવાથી રોગ નાશ પામે છે ].
इअ सत्तरिसयजंतं, सम्मं मंतं दुवारि पडिलिहि।
दुरिआरिविजयवंतं, निभंतं निच्चमचेह ॥१४॥ [इति सप्ततिशतयन्त्रं सम्यग्मन्त्रं द्वारि प्रतिलिखितम् ।
दुरितारिविजयवन्तं निर्धान्तं नित्यमर्चयत॥] અર્થ -આ પ્રમાણે સમ્યક મંત્રરૂપ એક સીત્તેર જિનેશ્વરોનો યંત્ર દ્વારને વિષે લખ્યો હોય તે તે કષ્ટ અને શત્રુને વિનાશ કરે છે, તેથી હે ભવ્યજી !] સંદેહ રહિતપણે તમે તેની નિરંતર પૂજા કરે. [ મતાંતરે રૂપાના પતરામાં અથવા ત્રાંબાના પતરામાં લખીને આ યંત્રનું હમેશાં પૂજન કરવું અને ત્યારે કાર્ય પડે ત્યારે આ યંત્રનું શુદ્ધ જલે કરીને પ્રક્ષાલન કરવું અને તે પ્રક્ષાલિત કરેલા જલનું પાન કરવું.