________________
૨૪૨
મહામાભાવિક નવમરણ.
અર્થાત્ તેઓ (શ્રી નમિનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ભૂકુટિ નામના યક્ષને સુવર્ણવર્ણ, ચાર મુખ, ત્રણ નેત્ર, વૃષભવાહન અને આઠ ભુજા છે. તેમાં જમણ ચાર હાથમાં બીજોરું, શક્તિ મુગર અને અભય શેભે છે. તથા ડાબા ચાર હાથ નેળીએ, પરશુ, વજ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૪ ___ 'तत्तीर्थोत्पन्नं गोमेधयक्ष त्रिमुख श्यामवर्णे पुरुषवाहनं षड्भुजं मातुलिङ्गपरशु. चक्रान्वितदक्षिणपाणिं नकुलकशूलशक्तियुतवामपाणिं चेति' ॥२२॥
અર્થા-તેઓ (શ્રીનેમનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ગોમેધનામના ચક્ષને શ્યામવર્ણ, ત્રણ મુખ, પુરૂષ વાહન અને છ ભુજા છે. તેમાં જમણ ત્રણ હાથમાં બીજોરું, પરશુ અને ચક શેભે છે, તથા ડાબા ત્રણ હાથ નળીઓ, શૂળ અને શક્તિથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૫
'तत्तीर्थोत्पन्नं पाचयक्षं गजमुखमुरगफणामण्डितशिरसं श्यामवर्ण कूर्मवाहने चतु: भुजं बीजपूरकोरगयुतदक्षिणपाणिं नकुलकाहियुतवामपाणि चेति' ॥२३॥
અર્થા–તેઓ (શ્રીપાર્શ્વનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા શ્રી પાર્શ્વનામના યક્ષને શ્યામવર્ણ, હાથી જેવું મુખ, સર્પની ફણાથી મંડિતમસ્તક, કાચબાનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ શેભે છે તથા ડાબા બે હાથ નળીઓ અને સપથી વિભુષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર . ૯૬
'तत्तीर्थोत्पन्नं मातङ्गयक्ष श्यामवर्ण गजवाहनं द्विभुजं दक्षिणे नकुलं वामे बीजપૂમિતિ રજા
અર્થા–તેઓ (શ્રીમહાવીરસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા માતંગ નામના યક્ષનો શ્યામવર્ણ, ગજનું વાહન તથા બે ભુજા છે. તેમાં જમણા હાથમાં નોળીઓ અને ડાબા હાથમાં બીજોરું શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭
-निर्वाणकलिका. पृष्ठ ३४थी३७ વીશ તો ઈંકરેની શાસનદેવીઓ देवीओ चक्केसरि, अजिआ दुरिआरि कालि महाकाली । अच्चुअ सन्ता जाला, सुतारयाऽसोय सिरिवच्छा ॥९॥ चण्डा विजयंकुसि पन्नइत्ति निव्वाणि अच्चुआ धरणी। वैरुट्टछुत्त गन्धारि अब पउमावई सिद्धा ॥१०॥