________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
અર્થાત્ તેએ ( શ્રીવાસુપૂજ્યસ્વામી )ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા કુમાર (સુરકુમાર) નામના યક્ષનેા શ્વેતવર્ણ, હંસનું વાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં બીજોરું અને માણુ શેશભે છે તથા ડાબા હાથ નેાળીએ અને ધનુષથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૮૫
૨૪૦
' तत्तीर्थोत्पन्नं षण्मुखं यक्ष श्वेतवर्ण शिखिवाहनं द्वादशभुजं फलचक्रबाणखड्गपाशाक्षसूत्रयुक्तदक्षिणपाणि नकुलचक्रधनुः फलकाङ्कुशाभययुक्तवामपाणि चेति ॥१३॥
અર્થાત્તે ( શ્રીવિમલનાથસ્વામી)ના જ તીમાં ઉત્પન્ન થએલા ષણ્યુખ નામના યક્ષના શ્વેત વણુ અને મેરનું વાહન તથા ખાર ભુજા છે. તેમાં જમણા છ હાથમાં ફૂલ, ચક્ર, ખાણ, તલવાર, પાશ અને અક્ષસૂત્ર છે તથા ડાખા છ હાથ નેાળીઓ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભયથી વિભૂષિત છે. આકૃતિ માટે જીએ ચિત્ર નં. ૮૬
'तत्तीर्थोत्पन्नं पातालयक्षं त्रिमुखं रक्तवर्ण मकरवाहनं षड्भुजं पद्मखड्गपाशयुक्तदक्षिणपाणि नकुलफलकाक्षसूत्रयुक्तवामपाणि चेति ॥१४॥
અર્થાત્–તે ( શ્રીઅનંતનાથસ્વામી)ના જ તીર્થાંમાં ઉત્પન્ન થએલા પાતાલ નામના ચક્ષના રક્તવર્ણ, ત્રણ મુખ, મગરનું વાહન અને છ ભુજા છે. તેમાં જમણા ત્રણ હાથ કમલ, તલવાર અને પાશથી વિભૂષિત છે, તથા ડાખા ત્રણ હાથમાં નેાળીએ, ઢાલ અને જપમાળા શેાભે છે. આકૃતિ માટે જીએ
तत्तीर्थोत्पन्नं किन्नरयक्षं त्रिमुखं रक्तवर्ण कूर्मवाहनं षट्भुजं क्तदक्षिणपाणिं नकुलपद्माक्षमालायुक्तवामपाणि चेति ॥१५॥
ચિત્ર નં. ૮૭ बीजपूरक गदाभययु
અર્થાત્—તેએ (શ્રીધમ નાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા શ્રી કિન્નર ચક્ષના રક્તવર્ણ, ત્રણ મુખ, કાચમાનું વાહન અને છ ભુજા છે. તેમાં જમણા ત્રણ હાથ ખીજોરૂં, ગદા અને અભયથી વિભૂષિત છે, તથા ડાખા ત્રણ હાથમાં નળીઓ, કમલ અને જયમાલા શાલે છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૮૮
'तत्तीर्थोत्पन्नं गरुडयक्षं वराहवाहनं क्रोडवदनं श्यामवर्ण चतुर्भुजं बीजपूरकपद्मयुक्तदक्षिणपाणि नकुलाक्षसूत्रवामपाणि चेति' ॥१६॥
અર્થાત્–તે (શ્રીશાંતિનાથ સ્વામી)ના જ તીર્થાંમાં ઉત્પન્ન થએલા ગરૂડ યક્ષના શ્યામવણુ, ક્રોડ વદન, વરાહ વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા એ હાથ બીજોરું અને કમલથી વિભૂષિત છે તથા ડામા બે હાથમાં નાળી તથા જપમાળા શાલ છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન, ૮૯
'तत्तीर्थोत्पन्नं गन्धर्वयक्ष श्यामवर्ण हंसवाहनं चतुर्भुजं वरदपाशान्वितदक्षिणभुजं मातुलिङ्गाङ्कुशाधिष्ठितवामपाणि चेति' ||१७||