________________
શ્રી સંતિકર સ્તવન
૨૩૫ અર્થાત–ગાંધારીદેવીને નીલવર્ણ, કમલનું આસન, ચાર હાથ, જમણું બે હાથમાં વરદ અને મુશલ છે તથા ડાબા બે હાથમાં અભય અને વજ શોભે છે. 'तथा सर्वास्त्रमहाज्वालां धवलवर्णा वराहवाहनां असंख्यप्रहरणयुतहस्तां चेति' ॥११॥
અર્થાત-સર્વાશ્રમહાજવાલાદેવીને ધવલવણું, વરાહનું વાહન તથા તેણીના હાથમાં અસંખ્ય અસ્ત્રો રહેલા છે. __ 'तथा मानवीं श्यामवर्णा कमलासनां चतुर्भुजां वरदपाशालङ्कृतदक्षिणकरां अक्षसूत्रविटपालङ्कतवामहस्तां चेति' ॥१२॥ ' અર્થાત્ –માનવીદેવીને શ્યામવર્ણ, કમલનું આસન તથા ચાર હાથ, જમણા બે હાથો વરદ અને પાશથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથમાં જપમાલા અને વૃક્ષની શાખા શોભે છે. __'तथा वैरोट्यां श्यामवर्णा अजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कृतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति' ॥१३॥
અર્થાત્ –વેચ્યા દેવીને શ્યામવર્ણ, અજગરનું વાહન તથા ચાર હાથ છે. જેમાં જમણુ બે હાથમાં ખડ્ઝ અને સર્પ છે, જ્યારે ડાબા બે હાથ ઢાલ તથા સર્ષથી વિભૂષિત છે. _ 'तथा अच्छुप्तां तडिद्वर्णा तुरगवाहनां चतुर्भुजां खड्गबाणयुतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति' ॥१०॥ ' અર્થાત્ -અછુસાદેવીને વર્ણ વીજળીના જે, ઘેડાનું વાહન, ચાર ભુજા, તેમાં જમણુ બે હાથ ખળું અને બાણથી શોભે છે, જ્યારે ડાબા બે હાથમાં ખેટક તથા બાણ શેભે છે. ___'तथा मानसीं धवलवर्णा हंसवाहनां चतुर्भुजां वरदवज्रालतदक्षिणकरां अक्षवलयाशनियुक्तवामकरां चेति' ॥१५॥ ' અર્થાતુ-માનસીદેવીને ધવલવર્ણ, હંસનું વાહન, ચાર હાથ, જેમાં જમણ બે હાથમાં વરદ તથા વજા શેભે છે અને ડાબા બે હાથ જપમાલા અને વજથી
વિભૂષિત છે.
_ 'तथा महामानसी धवलवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलकयुतवामहस्तां चेति' ॥१६॥
અર્થા-મહામાનસી દેવીને ધવલ વર્ણ, સિંહનું વાહન, ચાર ભુજા, એના જમણે બે હાથ વરદ અને તલવારથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ કુડિકા અને ઢાલથી અલંકૃત છે.