________________
૨૨૨
મહાપ્રાભાવિક નવસ્મરણ.
સાતમું નિર્ભયસ્થાન-આ સાતે સુખ જેના ઘરમાં હાય, ત્યાં સાક્ષાત્ ધર્મના જ પ્રભાવ સમજવા.”–૨૬૪
પછી તે સાતે એરડીએ જોઇ. પહેલીમાં તમામ રોગને નાશ કરનાર દેવ અને એ ચામર છે. બીજી ઓરડીમાં સાનું, રત્ન, માણિક્ય વગેરે છે. ત્રીજી આરડીમાં મેાટા ધનવાને ચાકાને દાન દે છે. ચેાથીમાં પત્ની પતિની સેવા કરે છે. પાંચમીમાં વિનીત પુત્ર, પૌત્ર, વહુ વગેરે સંપીલું કુટુબ છે. છઠ્ઠીમાં ન્યાયી અને પ્રજાનું ભલું કરનાર રાજા ન્તેયા અને સાતમીમાં કોઇ એક દેવને ઉપસતુર સ્તવના જાપમાં તદ્દીન જોયેા. મેં પૂછ્યુ કે—આ દેવ આ સ્તવના જાપ શા માટે કરે છે?” તેઓએ કહ્યું કે–( આ ) સ્તવના ધ્યાનથી દેશમાં, નગરમાં અને ઘરમાં સર્વાં ભયથી રક્ષા થાય છે અને નિરંતર મનાવાંછિતની પ્રાપ્તિ થાય છે. આ સ્તવના આમ્નાય, મહિમા અને મત્રના પુસ્તકેા છે. જ્યાં અગાડી ધમ અને દયા હોય, ત્યાં અગાડી આ સાતે સુખા હાય છે, એ બતાવવા માટે આ બધું વૈક્રિય લબ્ધિ વડે બતાવેલુ છે.”
પછી આગળ સુવણું અને રત્નમય કિલ્લા જોયા, ત્યાં લેાહમય સાત પ્રતાલી (મુખ્ય દ્વારમાં જવાના મા`) હતી. પ્રથમ પ્રતાલીમાં જતાં, મેં ચારે બાજુ વિવિધ કલ્પવૃક્ષેાથી વીંટાએલા સામાન્ય દેવાના ભવન જોયાં. બીજી પ્રતેાલીમાં જતાં ક્રીડા શુક ( પાળેલા પાપટ)નાં સેાનાનાં પાંજરાં જોયાં, પાપટો મને જોઇને કહેવા લાગ્યા કેઃ—
હું પ્રિયકર રાજા! પધારો, પધારે, આ સ્થાન પુણ્યવંત પ્રાણીએ સિવાય કોઇને પ્રાપ્ત થતું નથી. અર્થાત્ આ જગ્યાએ પુણ્યવત પ્રાણીઓ જ આવી શકે છે.” ત્રીજી પ્રતેાલીમાં પ્રવેશ કરતા મને જોઇને નાચ કરતા મયૂરા મનુષ્યની વાણીમાં આલ્યા કેઃ——
હે રાજેન્દ્ર ! આપના દર્શનથી અમારૂં જીવન આજે સફળ થયું! ખરેખર, તે નગરને ધન્ય છે કે જ્યાં પ્રિયકર રાજા છે.”
ચેાથી પ્રતાલીમાં આગળ આગળ કુદકા મારતા તથા વિવેકવડે મને પ્રણામ કરતા રાજહંસા મારા જોવામાં આવ્યા. પાંચમી પ્રતેાલીમાં સ્ફટિક રત્નની ક્રીડા કરવાની વાપિકાએ (વાવે!), તથા સ્નાન કરવાના મડપા વગેરે જોયા. છઠ્ઠી પ્રતાલીમાં ઇન્દ્રના સામાનિક દેવાના મકાને જોયાં અને સાતમી પ્રતાલીમાં દેવાંગનાએનાં અધિક અધિક ટાળાં દેખવામાં આવ્યાં, તેની આગળ અનેક પ્રકારના આશ્ચયવાળી અને કરોડા દેવાએ કરીને સહિત ધરણેન્દ્રની સભા જોઈ. ત્યાં દિવ્ય નૃત્ય જોયુ. ધરણેન્દ્રે પુણ્યનું ફળ બતાવવા માટે [મારી સેવામાં મૂકેલા ] દેવ,