________________
પ્રિયકર નૃપ થા.
જેવીરીતે સૂર્યના તાપથી અંધારૂ દૂર થઇ જાય છે, તેમ શ્રીપાર્શ્વપ્રભુની ખરાખરી કાણુ કરી શકે ? તેનું જે ધ્યાન કરે છે તથા તેએના ચરણને દૂરથી ભેટે છે, તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.-૨૬૧
૨૧
આ પ્રમાણે શ્રીજિનસૂરિ [ મુનિ ] એ આનદપુરમાં રહીને એક મનથી શ્રીપાર્શ્વનાથપ્રભુની સ્તુતિ કરી છે, [ હે પ્રભુ ! ] પદ્માવતી દેવી, દેવા, મનુષ્યા, કિન્નર અને ધરણેદ્ર પણ આપશ્રીના ચરણકમલની સેવા કરે છે.-૨૬૨
ચક્ષુએથી કરેલું આપનું દન ( હે પ્રભુ ! ) જન્મ મરણના દુઃખાને દૂર કરે છે એમ બધા લોકો કહે છે, આપશ્રીના મહિમા મોટો છે, તેથી આપશ્રીના ચરણકમળમાં આળોટીને હું અનંતસુખ (મેાક્ષસુખ )ની ભિક્ષા માગુ છુ”–૨૬૩ (
આ પ્રમાણે શ્રીપા પ્રભુને વિનંતી કરીને, તેણે પેાતાના મહેલની સભાને શેાભાવી. પ્રધાનાએ પાતાલલેાકનુ અને ધરણેન્દ્રની સમૃદ્ધિનું સ્વરૂપ પૂછવાથી રાળ એલ્યે! કે–“તે દિવસની રાત્રે મંદિરની અંદર ધ્યાનમાં રહેલા એવા હું શ્રીપાર્શ્વનાથ પ્રભુના સ્તવનો જાપ કરતા હતા, તે વખતે કાજળના જેવી કાંતિવાળા મેટા નાગ પ્રગટ થયા. તેને દેખીને હું ધ્યાનથી ચલાયમાન ન થયા. પછી [ તે સાપ ] શ્રીપાર્શ્વનાથ પ્રભુના પદ્માસન ઉપર ચડયો. એટલે જિનેશ્વર દેવની પ્રતિમાની આશાતનાના ભયથી [ અને સાપ ] ખરાબ જીવ હાવાથી મેં હાથથી પૂછડીથી પકડયેા, ત્યારે તે સર્પનું રૂપ તજી દઇને દેવ થયા. મેં તેને પૂછ્યું કે-તમે કાણુ છે ? તે ખેલ્યા કે–હુ પાર્શ્વનાથ સ્વામીના સેવક ધરણેન્દ્ર છુ, તારા ધ્યાનથી આકર્ષાઇને અહીં આવી મેં તારી પરીક્ષા કરી, પરંતુ તું ધ્યાનથી ચલાયમાન ન થયા, તેથી તું માટેા સાહસિક છે. માટે હું પુરૂષાત્તમ ! તું મારી સાથે પાતાલલાકમાં ચાલ, કે જેથી તને પુણ્યનું ફૂલ ખતલાવું; પછી હું. ધરણેન્દ્રની સાથે પાતાલલેાકમાં ગયેા. ત્યાં મેં સત્ર સુવણ અને રત્નાથી બાંધેલી ભૂમિકા જોઇ. આગળ ચાલતાં ધર્મરાજાને વૈક્રિય મહેલ ( મને ) દેખાડયા. પછી શ્રીધર્મરાજાને [ મેં ] સાક્ષાત્ જોયા, તેઓની પટ્ટરાણી જીવદયાને જોઇ. તે અનેને મેં પ્રણામ કર્યાં. [ એટલે] તેમણે મને કહ્યું કેઃ-[હું નરેન્દ્ર !] અમારી કૃપાથી તું ચિરકાળ વખત રાય કરજે !” ત્યાંથી આગળ ચાલતાં સાત ઓરડી [મે] જોઇ. મે પૂછ્યું કે-“આમાં શું છે ?” ધરણેન્દ્ર મેલ્યા કે–“આ સાતે એરડીઓમાં સાત સુખેા છે.” મેં કહ્યું કેઃ-“તે ક્યાં કયાં ?” ઇન્દ્ર ખેલ્યાઃ—
“પહેલું આરાગ્ય, બીજું લક્ષ્મી, ત્રીજું યશ, ચેાથું પતિને અનુકુળ એવી ( પતિવ્રતા ) સ્ત્રી, પાંચમું વિનયવાન પુત્ર, છઠ્ઠું રાજાની અનુપમ સૌમ્ય દૃષ્ટિ અને