________________
પ્રિયકર નૃત્ય થા.
રાજાની દૃષ્ટિ પડતાં જ દ્વાર સ્વયમેવ ઉઘડી જશે.” રાજા મજામાં છે. તે સંબધી ચિંતા ન કરશે. પ્રધાનાએ કહ્યું કે-“(હે દેવ !) અમારા રાજા કયાં છે ? શું કાઇએ તેઓનું હરણ કર્યું છે? તેઓ કયારે આવશે ?” પછી દેવ બોલ્યેા કેઃ–“ પેાતાની સમૃદ્ધિ દેખાડવાને માટે ધરણેન્દ્ર તેને પેાતાના ભુવનમાં લઇ ગયા છે; તેથી આજથી દશમા દિવસે તે અહીં અવશ્ય આવશે. (અને) દેવતાની સહાયથી આવીને તે પાર્શ્વનાથ પ્રભુની આગળ પ્રતિદિન દીપક પૂજા કરીને જ ભેાજન કરશે.”-૨૫૩,૨૫૪.
૨૧૯
આ સાંભળીને મંત્રિ અને રાજાનેા પરિવાર, એ બધા રાજી થઈને પેાતાના ઘેર ગયા. એક વખતે સવારના વખતે દેરાસરમાં રહેલી પ્રતિમાની પૂજા અને દીવા વગેરે કરેલા લેાકેાના જોવામાં આવ્યેા. દશમા દિવસે મંત્રિએ અને રાજાના પિરવાર સામે ગયા. એટલામાં તે વનમાંથી દૈવી ઘેાડા ઉપર બેઠેલા એવા રાજા આવી પહોંચ્યા, મત્રિ વગેરે સર્વેએ હિત થઇને પ્રણામ કર્યા. રાજાને બહુ નવાઇ લાગી અને પૂછ્યું કે –મારા આવવાની વાત તમે લેાકેાએ શી રીતે જાણી? ત્યારે મત્રિએ કહ્યું કેદેવના કહેવાથી. ( પછી) વાજીંત્રે વાગતાં, ઘેર ઘેર તેારણા બંધાતાં, રસ્તામાં જુદા જુદા રંગની ધજાએ બંધાતાં, અને ગંધર્વીના ગીત ગાન થતાં મહાત્સવપૂર્વક રાજા નગરમાં આવીને, પ્રથમ પેાતાના પરિવાર સહિત જિનમંદિરે આવ્યા. તે વખતે તે જિનમંદિરનાં બારણા જેમ આંબાને મ્હાર આવવાથી કાયલના ક’ઢ તથા વિદ્યાના બળથી જેમ વ્હેરા માણસ સાંભળતા થઇ જાય છે તેમ, રાજાની દૃષ્ટિ પડતાં જ તત્કાળ ઉઘડી ગયાં. પછી વિધિપૂર્વક દેરાસરને પ્રદક્ષિણા દઇને, ‘નિસ્સિહી' કરીને (રાજા) અંદર પેઠા. (પ્રભુ આગળ ) ફૂલ વગેરે મૂકીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
" श्रीपाश्र्व धरणेन्द्र सेवितपदः पार्श्व स्तुवे भावतः
पार्श्वण प्रतिबोधितच कमठः पावय कुर्वेऽचनम | पार्श्वाच्चिन्तित कार्यसिद्धिरखिला पार्श्वस्य तेजो महत्
શ્રીપાર્શ્વ પ્રાટ: પ્રમાવ દૂ મોઃ શ્રીપાર્શ્વ ! સૌથૅ ૪ રી 'वरकनकशङ्ख विद्रुम' - नानाभरणैर्विभूषिता जीयाः ।
त्वां स्तौमि पार्श्वजिनं 'मरकतघनसन्निभं विगतमोहम् | ॥२५६॥ 'सप्ततिशतं जिनानां त्वां प्रसिद्धीकृतं प्रभावेण ।
श्री पार्श्वजिन ! कलावपि ' सर्वामर पूजितं वन्दे ॥ २५७ ॥
જે પાર્શ્વ પ્રભુની ધરણેદ્ર સેવા કરે છે, તે પાર્શ્વનાથ પ્રભુની હું ભાવ પૂર્ણાંક સ્તુતિ કરૂં છું, જે પા પ્રભુએ કમઠને પ્રતિબોધ કર્યો છે, તે પાર્શ્વનાથનુ હું પૂજન કરૂં છું; જે પાર્શ્વનાથ પ્રભુનું ચિંતવન કરતાં સમસ્ત કાર્યોની સિદ્ધિ થાય છે, જે