________________
પ્રિયકર નૃપ થા
[હે મહાનુભાવ !] તીથ યાત્રાથી તારા શરીરને પવિત્ર કર!, ધર્માભિલાષથી મનને પવિત્ર કર !; સુપાત્રમાં દાન આપીને ધનને પવિત્ર કર ! અને સદાચારથી કુલને પવિત્ર કર!”-૨૪૮
૨૧૭
વળી શત્રુંજય મહાતીની યાત્રા કરવાથી વિશેષ લની પ્રાપ્તિ થાય છે. કારણ કેઃ-~~
“નમાર’તમો મન્ત્ર, ‘રાત્રય’સમો નિધિ ધર્માં ગૌવદ્યાનુસ્યઃ, શાસ્ત્ર ‘’શ્રુતાહિરકી
નમસ્કાર સમાન મત્ર નથી, શત્રુજય સમાન તી નથી, જીવદયા સમાન કોઇ ધર્મ નથી અને કલ્પસૂત્રના જેવું બીજું કેાઇ શાસ્ત્ર નથી.”
શત્રુંજયતી ઉપર જિનેશ્વરદેવના દન માત્રથી એ ભવની દુર્ગતિના ક્ષય થાય છે. [અને] પૂજા તથા સ્તુતિ કરવાથી એક હજાર સાગરોપમની ક્રુતિ નાશ પામે છે. માગ માં શત્રુંજ્યનું ધ્યાન કરવાથી એક હજાર પડ્યેાપમ અને અભિગ્રહ કરવાથી લાખ પડ્યેાપમનું તથા તેની સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમ વર્ષોંનુ સચિત કરેલું પાપકમ નાશ પામે છે.”–૨૫૦,૨૫૧
ગુરૂમહારાજના ઉપદેશ સાંભળીને પ્રિયકર રાજાએ વિશેષ પ્રકારે ધામિઁક અભિગ્રહેા લીધા અને ફરી ઉપસહર સ્તવના જાપના આમ્નાય પૂછ્યા. ગુરૂમહારાજ ખેલ્યા કે:-શ્રી ભદ્રમહુસ્વામીએ અનેક મંત્રા તથા યંત્રે આ સ્તવ–સ્તાત્રમાં ગેાપવેલા છે. જેનું સ્મરણ કરવાથી અત્યારે પણ “જળ, અગ્નિ, ઝેર, સર્પ, દુષ્ટ, ગ્રહ, રાજરાગ (મેટા રાગ), રણસ’ગ્રામના ભય, રાક્ષસ, શત્રુઓને સમૂહ, મરકી, ચાર સાત પ્રકારની ઇતિ, ચાર પગવાળા હિંસક પ્રાણીઓ વગેરેથી રક્ષા થાય છે.”
વળી હે રાજન! તને જે સુખ, સયેાગ, સંતાન, સ ંપત્તિ, ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ તથા સામ્રાજ્યની જે પ્રાપ્તિ થઇ છે. તથા દુઃખ, દારિદ્રતા, ચાકરી, કમનસીબી, પાપ, અને આપત્તિના જે અભાવ થયા છે, તે બધાએ ઉપસતુર સ્તવના જાય અને ધ્યાનને જ પ્રભાવ જાણવા. પહેલાં આ સ્તવમાં છઠ્ઠી ગાથા હતી, તેના સ્મરણથી તત્કાળ ધરણેન્દ્ર આવીને દુઃખનુ નિવારણ કરતા હતા. પછી તે ધરણેન્દ્રે પૂજ્યશ્રી (ભષાહુસ્વામી)ની આગળ કહ્યું કે-વારવાર અહીં આવવુ પડતુ હાવાથી હું મારા સ્થાનના વિષે રહી શકતા નથી, તેથી [આપ] છઠ્ઠી ગાથાને ભંડારી ઘેા. પાંચ જ ગાથાના પણુ આ સ્તેાત્રનું ધ્યાન કરનાર સત્પુરૂષોને હું અહીંયાં રહ્યો રહ્યો પણ સહાયતા કરીશ. ત્યારથી પાંચ ગાથાના પ્રમાણવાળું આ સ્તવન ગણાય છે.
પહેલી ગાથાથી ઉપસગ, ઉપદ્રવ અને સર્પના ઝેરનો નાશ થાય છે. પહેલી અને બીજી ગાથા ગણવાથી ગ્રહ, રાગ, મરકી, વિષમ તાવ, દુષ્ટ, દુન તથા સ્થાવર