________________
પ્રિયકર નૃપ થા
પછી પ્રિયંકરે મંત્રિના પુત્રને ખેલાવીને, તેની પરીક્ષા માટે એક કાવ્ય પૂછ્યું. તે આ પ્રમાણે-
"मुखं विनाऽत्ति न करोति शुद्धि, हस्तौ न भक्ष्यं बहु भाजनस्थम् । रात्रिदिवादि न कदापि तृप्तः, शास्त्रानभिज्ञः परमार्गदर्शी ॥२४०॥
જે મુખ વગર ખાય છે, [મળ] શુદ્ધિ કરતા નથી. જેને હાથ નથી, ભાજનમાં રહેલું બધું ભક્ષ્ય રાત અને દિવસ ખાવા છતાં પણ કદાપિ જે તૃપ્તિ પામતે નથી.. [વળી ] તે શાસ્ત્રથી અનભિજ્ઞ હાવા છતાં પણ બીજાને માર્ગ બતાવે છે. [તે કોણ હાવા જોઇએ? ]”
મંત્રિપુત્રે વિચાર કરીને જવાબ આપ્યા કે દ્વીપક’
ફરીથી [રાજાએ તેને] પૂછ્યું કેઃ–
"नारि तिन्नि छइ एकठी मिली बे गोरी त्रीजी सांगली | પુરુષદ વિળ નવિ આયર્ નિ રાત્રિદ્દીન માની રાનિારકી
૨૧૫
ત્રણ સ્ત્રીએ એક સાથે મળેલી છે, તેમાંની એ ધેાળી છે અને ત્રીજી કાલી છે અને રાતિદેવસ તેમનું માન જળવાય છે, છતાં તે પુરૂષવગર કામમાં નથી આવતી. [તે શું હશે ?]
તેણે જ જવાબ આપ્યા કે–ડિયા, કલમ અને શાહી. સભામાંથી એક વિદ્વાને કહ્યું કે:-યાગી ધ્યાનમાં શેનું ધ્યાન કરે છે? ગુરૂને માટે શુ કરવામાં આવે છે? સજ્જનાને શુ માન્ય છે? અને વિદ્યાથીએ પ્રારંભમાં શું ભણે છે ?
તેણે કહ્યું કે—ૐ નમઃ સિમ્। [ પછી ] મત્રિના પુત્રે વિદ્વાનને પૂછ્યું કે હું કહું તે કહેાઃ
“એક પુરૂષ કેાહિંદુ નારીના મિન સાહુ
પિરવિર હીડઇ ખાલક હીઇ ચઢ । જ લઈ રૂડા વિરૂ લેાક તસુ કહુઇ શારજા એક પુરૂષ છે, જેને કરાડા વિંટાએલા છે, જે ખાલકના હૃદય ઉપર ચઢીને ચાલે છે; સ્ત્રીઓના હૃદયમાં જે શે।ભાને પામે છે અને લેાકેા જેને સારા તથા ખાટો ( પણ) કહે છે. (તે કોણ ?).”
(વિદ્વાને જવાબ આપ્યા કે–) ચન્દ્રમા.
પછી તેની બુદ્ધિથી ખુશ થએલા રાજાએ મંત્રિના પુત્રને મંત્રિષદે સ્થાપન કર્યાં. કારણ કે:~~
"बुद्धया जानन्ति शास्त्र विमलगुणतती राजमानं च नित्यं बुद्धया सर्वार्थसिद्धिर्भवति रिपुवलं जीयते तत्क्षणेन ।