________________
પ્રિયકર નૃપ કથા.
લઇને પેાતાની પ્રિયા સાથે તે પેાતાના ઘેર આવ્યા. આ પ્રમાણે જૈનધમ પાળનાર બ્રાહ્મણ પંડિતની સામવતી નામની પુત્રી પ્રિયકરની બીજી સ્ત્રી થઈ.
૧૮૯
એક વખત તેના ઘરની નજીકમાં દાની, માની, ચતુર અને ઔદાય ગુણમાં આગળ પડતા ધનદત્ત નામના એક કાટચાધિપતિ રહેતા હતા. તેની પ્રીતિ અને ગુણાને સૌ કોઇ વખાણુતા હતા. કેમકેઃ
"दानेन वर्धते कीर्ति - लक्ष्मी पुण्येन वर्धते । विनयेन पुनर्वित्तं गुणाः सर्वे विवेकतः ॥ १५०॥
દાનથી કીર્તિ વધે છે, પુણ્યથી લક્ષ્મી વધે છે; વિનયથી ધન વધે છે અને બધા ગુણ્ણા વિવેકથી વધે છે.”
તેને ધનશ્રી નામની સ્ત્રી, જિનદાસ અને સામદાસ નામના પુત્રા તથા ચાર પુત્રીએ હતી. ધનદત્ત શેઠે નવા આવાસ કરાવવા માટે સારું મુહૂત કઢાવ્યું. પહેલાં શુદિવસે ભૂમિશેાધન કરાવી વાસ્તુશાસ્ત્રની વિધિ પ્રમાણે આવાસ કરાવવાની શરૂઆત કરી. આ સંબંધમાં કહ્યું છે કે:
“તુલ ૨ દેવતાસને, ગૃહાનિશ્ચતુર્થ । धूर्तामात्यगृहाभ्यासे, स्यातां सुतधनक्षयौ ॥१५९॥ लक्ष्मीनाशकरः क्षीरी, कण्टकी शत्रुभीप्रदः । अपत्यनोऽ फली तस्मादेषां काष्ठमपि त्यजेत् ॥ १५२ ॥ मूर्खाधार्मिकपाखण्डि - पतिततनु रोगिणाम् । क्रोधिनंत्यजदप्तानां प्रतिवेश्मकतां त्यजेत् ॥ १५३॥ प्रथमान्त्यायामवर्जा, द्वित्रिप्रहरसम्भवा ।
छाया वृक्षध्वजादीनां सा सदा दुःखदायिनी ॥ १५४ ॥ દેવમંદિરની પાસે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, ચતુષ્પથ જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં) માં કરવાથી ઘરની હાનિ થાય છે. ધૂત તથા અમાત્યના ઘર પાસે કરવાથી પુત્ર અને ધનના ક્ષય થાય છે. દુધવાળા ઝાડનું લાકડું ઘર બનાવવામાં ઉપયાગમાં લેવામાં આવે તે લક્ષ્મીને નાશ થાય છે, કાંટાવાળા ઝાડનું લાકડુ ઉપયેગમાં લેવામાં આવે તે શત્રુ તરફના ભયને તે ઉત્પન્ન કરે છે. તથા ફૂલ નહિ આપનારા ઝાડના લાકડાના પણ ઉપયાગ નહિ કરવા કારણકે તે સંતાનના નાશ કરે છે. (વળી) ભૂખ, અધમી, પાખંડી, ચારિત્રહીન, શરીરના રોગવાળા, ક્રોધી, ભંગી, ઢેડ અને અભિમાનીઓના, પાડાશને છેાડી દેવા. [તથા ] પહેલા અને ચેાથેા પહેાર છોડીને, બીજા અને ત્રીજા પહેારની વ્રુક્ષ કે ધ્વજા વગેરેની છાયા જે ઘર ઉપર પડતી હાય તે તે હંમેશાં દુ:ખને આપનારી છે. ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪.