________________
મહાપ્રાભાવિક નવસ્મરણું.
ફ્રીને મેાકલશે. ત્યારે તેએ એટલી કે- અમે જાણીએ છીએ કે એ (કેવી રીતે) ફરી મેાકલશે. ગરીમને ઘેર ભોજન માટે જતાં લાકો પણ [અમારી] હાંસી કરે છે. કારણ કે:
૧૭૨
“જેના ઘરમાં અનાજ, શાક, દહીં, દૂધ તથા સાકર ન હેાય અને તાંબૂલ પણ દેખવામાં ન આવતાં હાય, ત્યાં સારાં ભોજનની તો વાત જ શી ?’–૯૨.
ધનવાનાને તો તેમના ઘેર જવામાં પણ ખરચ જ થાય છે. આ પ્રમાણે ઉપહાસ કરીને તેઓ રહી ગઇ અને માન્યું નહિ. નોકરો પાછા આવ્યા. પછી પ્રિયશ્રીએ પતિને કહ્યું કે: “હે સ્વામિન્! આપ પાતે જ જાઓ.” તેથી શેઠ પાતે ઘોડા પર બેસીને નિમંત્રણ કરવાને માટે તેમના ઘેર ગયા. ઘોડાના તથા કપડાંના આડંબર જોઇને, તેઓને વિશ્વાસ આવ્યેા. શેડ પેાતાનાં બધાં સગાંઓને બહુ માનપૂર્વક નિમંત્રણ કરીને પાછા આવ્યે અને સ` હેમાનેાની પેાતાના માણસેા મારફતે આગતા સ્વાગતા કરાવવા લાગ્યા. કારણ કે
“પાણીના રસ ડૅંડક–શીતલતા, ભોજનના રસ આદર-સત્કાર, સ્ત્રીઓને રસ અનુકૂળતા (અને) સુવચન એ મિત્રને રસ છે.”
બધાને ઉતારા આપવામાં આવ્યા. ઘોડા, બળદ વગેરેને પેાતાના માણસે મારફત ગોળ, ઘી, ખાણ, પાણી વગેરે અપાવ્યાં. પ્રિયશ્રી મહેનેાની આગતા સ્વાગતા કરતી કહેવા લાગી કે–મારા સામાન્ય ઘરમાં (તમારા ઘરને) ચડી જાય એવું કશુ નથી. બહેનેા (તો) ઘરના તથા વસ્ત્રાભૂષણાના ઠાઠ જોઇને હૃદયમાં મનમાં આશ્ચર્ય પામી, પરંતુ પુરુષના ભાગ્યની આગળ આશ્ચયભૂત શું છે? કારણ કેઃ
“અને તપત્તિ શૌય ચ, વિદ્યાયાં વિનયે નયે।
विस्मयो न हि कर्तव्यो, बहुरत्ना वसुन्धरा ॥ ९४ ॥
દાનમાં, તપમાં, પરાક્રમમાં, વિદ્યામાં, વિનયમાં અને ન્યાયમાં વિસ્મય કરવા નહિ, કેમકે પૃથ્વી ઘણા રત્નાથી ભરેલી છે.”
પછી શેઠે ભોજન સમયે બધાં સબંધીઓને માટે થાળી, વાડકા મંડાવીને, પહેલાં સાકરનુ પાણી પીરસાવ્યું. પછી કોકણુનાં કેળાં, કોળા પાક, ખારિક, ખજુર, ખાંડ, શુક્રવડાં, ઘેખર, ચારખી, ચારેાળી, જલેબી, ટાપરાં, દાડિમ, દ્રાખ, નીલીદ્રાખ, દાડમફુલી (દાડમનાં દાણાં), પનીસ (હુસ), શ્રીણી, સાટા, વરસાલા, પેઉઆ (પૌંઆ), નિમજા–પિસતાં-અખાડ-સેલડી-શૃંગાટક (શિંગોડાં) વગેરે ફળે પીરસાવ્યાં પછી ખાજા–સુહાલી (સુંવાળી) તિલસાંકલી-ખસખસ-સાંકુચિમ (સાંકળી)–માંડી (પુઠ્ઠા)
સુરકી (મુરકી) -સેવઇ લાડૂ, દલીઆ લાડૂ, મેાતીઆ લાડુ । ચારેાલી લાડૂ-વાજણા