________________
૧૮
મહાપ્રાભાવિક નવસ્મરણુ,
જોટશહેરના
“તમેક્ષો નાસ્તિ, अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥७६॥
કરોડો યુગ ચાલ્યા જાય તેપણ કરેલાં કમના નાશ થતા નથી, [પાતે]કરેલાં શુભ અથવા અશુભ કર્માં જરૂરાજરૂર ભોગવવાંજ પડે છે.”
હું પ્રિયા ! તેના ઉપર તારે ગુસ્સા ન કરવા જોઇએ. કારણ કે તારે માટે તે એ પારકુ ઘર ગણાય. કારણ કે દશવૈકાલિક સૂત્ર (અ. ૫, ૭. ૨, સૂત્ર ૨૬)માં સાધુએના માટે કહ્યું છે કે:
“પારકાના ઘરમાં અનેક પ્રકારના ખાદિમ અને સ્વાદિમ (ખાવાના અને મુખવાસ વગેરેના પદાર્થા) હેાય (છતાં) પારકો ઇચ્છાથી તે [આપણને] આપે. કે ન આપે તાપણુ પડિત પુરુષે તેના પ્રત્યે ગુસ્સે ન થવું જોઇએ.”
ત્યારપછી તે (પ્રિયશ્રી) હમેશાં નમસ્કાર મંત્ર તથા ઉપસર્ગો હરસ્તેાત્રનુ સ્મરણ, ગુણન, દેવવંદન, કાયાત્સગ, પ્રતિક્રમણ વગેરે પુણ્યક (કારણ કેઃ—)
કરવા લાગી.
"नवकार एक अक्खर पावं फेडेर सत्त अवराणं । पण्णासं च पपणं, सागरपणसयं समग्गेणं ॥ ७८ ॥
નવકાર મન્ત્રના એક અક્ષર સાત સાગરોપમના પાપનો નાશ કરે છે, [તેનુ] એક પદ પચાસ સાગરોપમનું પાપ નાશ કરે છે અને સમગ્ર નમસ્કારમંત્ર પાંચસા સાગરોપમ(વ)ના પાપના નાશ કરે છે.”
શેઠ (પાસદત્ત) તે વિશેષે કરીને અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. જે આ પ્રમાણે-ઉત્તમ ગધ (ચંદન, કેશર વગેરે), ધૂપ, અક્ષત-ચાળા, દીપક, સુગંધીદાર પુષ્પા, નૈવેદ્ય, ફૂલ અને જલ એમ આઠ પ્રકારની જિનપૂજા કહેલી છે.
તે વખતે શેડના પૂર્વ પૂણ્યના ઉદય થયા. એક વખતે પ્રિયશ્રી નવું ઘર લીંપવા માટે ગામની બહારના ભાગમાં માટી લેવા માટે ગઇ. જેટલામાં તેણીએ માટી ખેાઢવાની શરૂ કરી, તેટલામાં જ શેઠના પુણ્યના પ્રકાશ કરનાર અને ગરીમાઇનો નાશ કરનાર એવું નિધાન પ્રગટ થયું. તેણીએ જેવી રીતે માટી ખેાદી હતી, તે જ પ્રમાણે ઉપર માટી ઢાંકી દીધી અને પેાતાના ઘેર આવીને તે વાત પેાતાના સ્વામીને નિવેદન કરી. શેઠે ત્યાં આવીને તે જોયું અને રાજાને જણાવ્યું. રાજાએ શેડની સાથે પેાતાના નેાકરે મેકલાવ્યા. ત્યાંથી તેઓ નિધાન ખાદીને રાજસભામાં લાવ્યા. (અને) રાજાની આગળ તે (નિધાન) ખજાના મૂક્યા [અને કહ્યું કે] આપને જેમ ઉચિત લાગે તેમ કરે.