________________
પ્રિયંકર નૃ૫ કથા.
૧૬૩ ત્યારપછી જેવામાં શેઠ વિજય મુહૂર્તમાં નગરમાં પ્રવેશ કરે છે, તેવામાં જમણી બાજુએ ગધેડું નીકળ્યું. જેથી શેઠે ખરાષ્ટકને વિચાર કર્યો અને [શુભ શુકન મલવાથી ] શેઠ હર્ષિત થે. કારણ કે –
નિજ વાત થઇ, વેશે રક્ષિ: શુમ:..
पृष्ठतश्च न गन्तव्यं सम्मुखः पथभअकः ॥२८॥ ગધેડે ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ અને પ્રવેશ કરતાં જમણી બાજુએ નીકળે તે શુભ શુકન જાણવા, પછવાડે નીકળે તો ગમન ન જ કરવું અને સન્મુખ મળે તો પણ માગને નાશ કરનાર થાય-રસ્તામાં વિઘ આવે.” કારણ કે –
પ્રથમે ગધેડાનું ભૂંકવું તે હાનિકારક છે, બીજે સિદ્ધિદાયક છે, ત્રીજે જવું જ નહિં, ચોથે સ્ત્રીને સમાગમ થાય છે, પાંચમે ભય થાય, છઠુ કલેશ જ થાય, સાતમે સર્વ કાર્ય સફલ થાય અને આઠમે લાભ થાય છે એમ જાણવું.” વસંતરાજ શાકુનમાં પૃષ્ઠ ૩૮૦-૮૧માં (ખરાછક) આ પ્રમાણે કહેવામાં આવ્યું છે –
“वामोऽतिदीः स्थिरगर्दभस्य, सिद्धयै रवो वामविचेष्टितस्य । पृष्ठाग्रयोदक्षिणतश्च शब्दः, स्याद्दक्षिण चेष्टितुरप्यसिद्धयै ॥१॥ कंडूयमानावितरेतरस्य, स्कन्धं रदैः पश्यति गर्दभो यः । पांथः प्रयाणे यदि वा प्रवेशे, मिलत्यसौ मित्रकलत्रपुत्रैः ॥२॥ स्त्रीलाभदाः स्युः सुरताधिरूढा, बधाय बंधाय च युद्धयमानाः । धुन्चंति देहं श्रवणो तथा ये, निघ्नंति कार्याणि सदा खरास्ते ॥३॥ रोति प्रवेशे यदि दक्षिणेन, स्यादक्षता तत् करणीयसिद्धिः । तुल्यो बुधैरश्वतरः खरेण, ज्ञेयस्तथा गौरखरोऽपि तुल्यः ॥४॥
ડાબી બાજુએ ગધેડ ઊભું હોય અને ડાબી તરફ ચેષ્ટા કરતો હોય તથા ડાબી બાજુ જોરથી ભૂંકતો હોય તે તે સિદ્ધિને કરવા વાળો થાય. જે પછાડી અથવા આગળ કે જમણી બાજુએ ભૂકતો હોય અથવા ચેષ્ટા કરતો હોય તો તે કાયને નાશ કરવા વાળે થાય. જે પુરૂષના પ્રયાણ અથવા પ્રવેશ કરવાના સમયે ગધેડાઓ પરસ્પર પિતાના દાંતાએ કરીને એક બીજાની ખાંધને ખંજવાળતા હોય તો તે પુરૂષને પિતાની સ્ત્રી, પુત્ર તથા મિત્રને મેળાપ થાય. જે ગધેડો સંગ કરતો હોય તે તે સ્ત્રીને લાભ કરનારે થાય. અને જે યુદ્ધ કરતો હોય તે વધુ અને બંધનને દેવાવાળો થાય. જો ગધેડે કાન અથવા શરીરને કંપાવતે હોય તો