________________
મહામાભાવિક નવસ્મરણું. ત્યારબાદ કેટલાક દિવસ પછી પ્રિયશ્રીએ રાત્રિના વખતે સ્વમમાં ભૂમિ ખેદતાં એક ઉત્તમ, તેજના અંબારવાળું, (અને) વિંધ્યા વગરનું મુક્તાફળ-મતી મેળવ્યું– મળ્યું. સવારમાં તે સ્વપને વૃત્તાંત તેણે પિતાના સ્વામીને નિવેદન કર્યો. તેણે પણ વિચારીને કહ્યું કે –“હે પ્રિયા ! આપણને મુક્તાફળ સદશ, કાંતિવાન તથા ગુણવાન એવા પુત્રની પ્રાપ્તિ થશે.” કારણ કે –
“નવરૂ રિતુરામદ મુત્ત૮ gar
पाणी जाह न अग्गलु गउ गिरुअत्तम ताह ॥४७॥ પાણ–તેજ વગરના નખ, સ્ત્રી, અશ્વ, મુક્તાફલ અને તલવારની ઉત્તમતા હેઈ શકતી નથી અર્થાત્ આ પાંચ વસ્તુઓ પાણીદાર ન હોય તે તેઓની કાંઈ કિંમત નથી.” - સ્વિમમાં અણુર્વિધેલું મુક્તાફલ દેખવામાં આવ્યું, તેથી પુત્ર પૂર્ણ આયુષ્યવાળે થશે. આ પ્રમાણે [પતિના વચનો સાંભળીને પ્રિયશ્રી બહુ રાજી થઈ. ત્યાર પછી શુભ લગ્નને વેગ આવે તે ઉત્તમ નક્ષત્રમાં તેણીએ પુત્રરત્નને જન્મ આપે -પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. શેઠે પણ પિતાની સ્થિતિ અનુસાર તેનો જન્મમહો
ત્સવ કર્યો.
કેટલાક દિવસો વીતી ગયા પછી શુભ મુહૂર્તે પુત્રની સાથે શેઠે અશોકપુર તરફ પ્રયાણ કર્યું, પ્રયાણ કરતી વખતે રસ્તામાં શેઠ સારા શુકનની પ્રતીક્ષા કરતા ઊભા હતા, તેટલામાં જ એક કુતરે મુખમાં અભક્ષ્ય (માંસ) રાખીને જમણી તરફથી ડાબી તરફ ગ. શેઠે શુકનના જાણકારને પૂછયું કે –“આ શુકન કેવા પ્રકારના છે?” તેણે કહ્યું કે –“ઉત્તમ” હિ શ્રેષ્ઠિમ્ !] નગરમાં રહેવાથી તમારાં બધાં કાર્યો સિદ્ધ થશે.” કહ્યું છે કે –
"गच्छतां च यदि श्वा स्याद, दक्षिणाद वामवर्तकः।
सर्वसिद्धिस्तदः नूनं, श्वानेन कथितं ध्रुवम् ॥४८॥ કુતરાના શુકનને માટે કહેલું છે કે-ગમન કરતાં રસ્તામાં કુતરે જે જમણું તરફથી ડાબી તરફ જાય તો સર્વ કાર્યની સિદ્ધિ નિશ્ચયે કરીને થાય છે.
ત્યારપછી તે જ કુતરે પિતાના બંને કાન ખંજવાળવા લાગ્યો. ત્યારે શકુન પાઠકે કહ્યું કે:-(હે શ્રેષ્ઠિનું !) આ શુકન ઉત્તમમાં ઉત્તમ ફલ આપશે, અને તમને મોટી સંપદાની પ્રાપ્તિ થશે એમ મને દેખાય છે.... કારણ કે –
"गच्छतां च तदा श्वानः, कर्ण कण्डूयते पुनः। द्रव्यलाभं विजानीयात् , महत्त्वं व प्रजायते ॥४९॥