________________
ઉવસગ્ગહર તેાત્ર
૧૪૯
विषं निर्विषं कुरु कुरु स्थावरविषं जङ्गमं जाठरं योगजं अपहर अपहर मण्डकं अमृतेन सिञ्चय सिञ्चय उत्थापय उत्थापय दण्डेनाक्रम्य विषमविषं ठः ठः ठः स्वाहा ॥
ડંશ દીધેલા પુરૂષના જેટલેા જ દંડ લઇને, તે દંડને સાત વાર મન્ત્રીને સ દીધેલાના સવ સાંધાઓને વિષે તે દંડથી તાડના કરવાથી, ડંસ દીધેલેા પુરૂષ ઊભે થાય છે. વળી ૐ શં શો રૢ ટ ટ ટઃ આ મન્ત્રથી જલધારા દેવાથી ડંસ દીધેલે ઊભો થાય છે.
મેં શ્રી એ મન્ત્રનેા રાતા પુષ્પથી ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરે તે નગર ક્ષેાભ પામે છે.
* ફ્રી શ્રી હિનુામિને નમઃ આ મન્ત્રના નિરંતર જાપ કરવાથી સર્વ અની સિદ્ધિને કરનારા થાય છે.
વળી ૐ નમો માવતે [શ્રી] પાર્શ્વનાથાય ૌમાય નમઃ । આક્ષેમને કરવાવાળા મન્ત્ર છે.
પાંચમી ગાથાના મન્ત્રા તથા યન્ત્રા સમાપ્ત. ઉવસગ્ગહર સ્તાત્ર સંપૂર્ણ