________________
૪
આ સ્તોત્ર પ્રાચીન તા છે જ કારણ કે તેના અનુકરણ રૂપે એ બીન તૈાત્રા હસ્તિમાં આવેર્લા છે, જે પૈકી પ્રથમ સ્તોત્ર શ્રી નન્નસૂરિ કૃત પ્રસ્તુત ગ્રંથનાં પાના ૨૬૦ ઉપર આપવામાં આવેલ છે, અને તેઓએ આ સ્તાત્રનું નામ ‘સત્તસિય' જ રાખ્યું છે, જે ઉલ્લેખ આ પ્રમાણે છેઃ— "सिरि नण्णसूरि पणयं सत्तरीसय जिणवराणं भत्तीइ । भवियाण कुणउ संतिं रिद्धिबुद्धिधिइकित्ति ॥८॥
જીવાને શાંતિ,
બીજી સ્તોત્ર શ્રીહરિભદ્રસૂરિએ રચેલું છે અને તેનું નામ પણ ‘સત્તસિરસય’જ રાખવામાં આવેલું છે, જે પ્રસ્તુત ગ્રંથના પાના ૨૬૧ અને ૨૬૨ ઉપર છપાવવામાં આવેલ છે. આ તેંત્ર ની શરૂઆત તેઓ નીચે પ્રમાણે કરે છેઃ—
અર્થાત્–શ્રીનન્નસૂરિથી નમસ્કૃત આ ૧૭૦ જિનેશ્વરા ભક્તિ કરનાર ભવ્ય ઋદ્ધિ, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ આપો.”
"आनंदोल्लासनमस्त्रिदशपतिशिरःप्रसूनपूज्यपदं ।
जिनसप्ततिशतमानम्य वच्मि तस्यैव संस्तवनम् ॥१॥
અર્થાત આનંદના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતા ઇન્દ્રોના મસ્તક ઉપર રહેલાં પુષ્પાવડે પૂજાએલા છે ચરણકમલે જેએના એવા ૧૭૦ જિનેશ્વરાને નમસ્કાર કરીને તેનું જ સ્તવન રચુ છુ.” તેઓશ્રીએ તેાત્રના અંતમાં પોતાનું નામ પણ સૂચવેલું છેઃ—
"इति सप्ततिशतजिनपतिसंस्तवनं ये प्रपठ्य पटुमतयः । ध्यायति मनसि तेषां तु हरिभद्रं पदं सुचिरम् ॥१५॥
અર્થાત્-આ ૧૭૦ જિનેશ્વરાનુ સ્તવન જે મનુષ્ય નિર્મલ બુદ્ધિપૂર્વક મનમાં ધ્યાવે છે તે દીકાલીન સુખથી મનેાહર (મેાક્ષ) સ્થાન મેળવે છે.”
ઉપરાત પ્રથમ સ્પેાત્રાનુકૃતિના કર્તા શ્રીનન્નસૂરિ તે વિક્રમની નવમી સદીમાં વિદ્યમાન શ્રીબપ્પભટ્ટિસૂરિજીના ગુરૂભાઈ હાવા જોઇએ, અને તેથી આ સ્પેાત્રની ઉત્પત્તિ પણ વિક્રમની નવમી સદીમાં જ થઇ હોવાનું કહી શકાય, જ્યારે બીજી સ્તાત્રાનુકૃતિના કર્તા શ્રીહરિભદ્ર તે નીચે દર્શાવેલા ત્રણ હરિભદ્રસૂરિમાંથી એક હાવા જોઇએ.
૧. ૧૪૪૪ પ્રકરણેાના કર્તા ‘યાકિની મહત્તરા સુનુ' ના નામથી પ્રખ્યાતિ પામેલા છે તે, તેઓને સત્તા સમય વિક્રમની આઠમી શતાબ્દિને છે.
૨ વડગચ્છીય શ્રીચન્દ્રસૂરિના શિષ્ય કે જેઓએ પરમાત્ કુમારપાલના રાજ્યાવસરે અણહિલપુરપત્તનમાં વિ. સ. ૧૨૧૬ માં આર્ટ હજાર શ્લોક પ્રમાણુ પ્રાકૃત તથા અપભ્રંશ ભાષામાં શ્રીનેમિનાથચરિત્રની રચના કરી છે. વળી તેઓએ ચાવીશે તી કરાના ચરિત્રો રચ્યા. હાવાનું જણાય છે. તેમાંના ચન્દ્રપ્રભુ ચરિત્ર તથા મલ્લિનાથ ચરિત્રની હસ્તપ્રતો તેા પાટણ વગેરે સ્થળાના લડારામાં વિદ્યમાન છે.
બૃહદ્ગીય શ્રીમાનદેવસૂરિના શિષ્ય શ્રીજિનદેવાપાધ્યાયના શિષ્ય કે જેઓ ગૂજરશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના સમયમાં વિદ્યમાન હતા, કારણ કે તેઓએ વિ.સં.