________________
૧૩૮
મહામાભાવિક નવમરણ.
આઠ દલોમાં બ્રહ્માણી, કુમારી, ઈન્દ્રાણી, માહેશ્વરી, વૈષ્ણવી, વારાહી, ચામુંડી તથા ગણપતિના નામોની શરૂઆતમાં ૩ૐકાર તથા અંતમાં નમ: સહિત લખવાં અને તેની બહારના ભાગમાં પૂર્વોક્ત યક્ષ યક્ષિણીના મન્ત્ર વીંટવા (પાર્થ ટીકાના મતે रम्यं यः यः यः यःयः हाः ही आं क्रों ही क्षीं क्लीं ब्लॅ द्राँ द्रीं पार्श्वयक्षिणी मातृબ્રહ્માળો તા િનઃ . આ મ7 વીંટ), પછી તેને ફરતા ૩ થી શરૂ કરીને શું કાર પર્યત પિંડાક્ષર બિંદુ, કલા સહિત વીંટવા અને તેની બહાર દી કારના ત્રણ આંટા મારવા. આ પ્રમાણે આ યંત્ર કરવો. [આકૃતિ માટે જુઓ ૩. યંત્ર. ૮ ચિત્ર નં. ૩૩].
આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને દાઁ શૉ જો છીંક
દર્ ૉ દ્ર વાઝામાજ઼િન નમઃ || આ મંત્રથી મન્ત્રીને ૧૦૮ ફુલથી પૂજન કરવાથી સર્વ જાતનાં ભયંકરમાં ભયંકર વિષ તથા શુદ્રોપદ્રનો નાશ થાય છે અને સર્વ સિદ્ધિની પ્રાપ્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
પ્રથમ ગાથાના મન્ચ તથા યુન્નો સમાપ્ત