________________
૫
મહાપ્રાભાવિક નથસ્મરણ.
સમિતિ તથા ત્રણ પ્રકારની ગુપ્તિને ધારણ કરનાર એવા છત્રીશ ગુણવાળા મારા ગુરૂ છે.
વિસ્તારા
—પાંચ ઇન્દ્રિઓના વિષયને સંવર કરનાર તે આ પ્રમાણે:--
૧ સ્પનેન્દ્રિય--કામળ વસ્તુને સ્પશ થતાં તેને સુખકારી માની તેના પ્રત્યે રાગ તથા કર્કશ વસ્તુના સ્પથતાં તેના પ્રત્યે દ્વેષ નહિ ધારણ કરનાર.
૨ ઘ્રાણેન્દ્રિય—સુગંધીદાર વસ્તુની સુગંધ આવવાથી તેના પ્રત્યે રાગ તથા દૂધવાળી વસ્તુની દુર્ગંધ આવવાથી તેના પ્રત્યે દ્વેષ નહિ ધરનાર.
૩ જિન્હેન્દ્રિય--સારા સ્વાદિષ્ટ આહાર મલવાથી તેના પ્રત્યે રાગ તથા અસ્વાદિષ્ટ આહાર મલવાથી તેના પ્રત્યે દ્વેષ નહિ ધારણ કરનાર.
૪ શ્રોત્રેન્દ્રિય--પેાતાને અનુકુળ એવા મીઠા સંગીત વગેરેના સુંદર સ્વરે પ્રત્યે રાગ તથા બિભત્સ અવાજ પ્રત્યે દ્વેષ નહિ ધારણ કરનાર.
૫ નેત્રન્દ્રિય—–આંખાને અનુકુળ પદ્યાર્થી પ્રત્યે રાગ તથા પ્રતિકુળ પદાર્થો પ્રત્યે દ્વેષને નહિ ધારણ કરનાર, આ રીતે પાંચે ઈન્દ્રિયાના વિષયને સંવર કરનાર.
નવપ્રકારની બ્રહ્મચર્યંની ગુપ્તિને ધારણ કરનાર તે આ પ્રમાણે:--
૬ સ્ત્રી, પશુ કે નપુસકના નિવાસ હાય ત્યાં શીલવ્રત ધારીએ રહેવું નહિ. ૭ સ્ત્રીની કથા ન કરવી તથા સ્ત્રીની સાથે વાતચીત ન કરવી.
સ્ત્રી એડી હાય સ્થાને બે ઘડી વીતી ગયા ઉપર પુરૂષ બેઠા હોય તે સ્થાને સ્ત્રીએ પ્રહર
૮ સ્ત્રીઓના એક આસન પર એટલે શયન, આસન, પાટ, પાટલા ઉપર જ્યાં પહેલાં બેસવું નહિ, અને જે આસન સુધી બેસવું નહિ.
૯ સ્ત્રીના અંગાપાંગ ધારી ધારીને જોવા કે ચિતવવા નહિ.
૧૦ ભીંત, પડદા વગેરેના આથે સ્ત્રી પુરૂષ કામક્રીડા કરતાં હાય અથવા તે સંબધી વાત કરતા હોય ત્યાં બેસવું નહિ.
૧૧ પૂર્વાવસ્થામાં સ્ત્રીની સાથે જે કામક્રીડા કરી હોય તેનું સ્મરણ ન કરવું. ૧૨ બ્રહ્મચારીએ સરસ સ્નિગ્ધ રસકસવાળે! માદક આહાર લેવેા નહિ. ૧૩ શરીરની વિભૂષા એટલે શૃંગારાદિક વડે શેાભા કરવી નહિ.
૧૪ ક્ષુધા શાંત થાય તેનાથી વધારે નીરસ આહાર પશુ કરવા નહિ. આ નવ પ્રકારની બ્રહ્મચર્યંની ગુપ્તિને ધારણ રનાર.
૧૫, ૧૬, ૧૭, ૧૮ ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયાથી મુક્ત.