________________
શ્રી નવકારમત્રના વિષયમાં આવશ્યક વિચાર.
૫૫
સુખથી અનંતગણું અધિક સુખ સિદ્ધના જીવોને છે. તે સુખને અનુભવ સિદ્ધ વિના ીજા કોઈને પણ થઈ શકે નહિ. જેમ મૂંગા માણસ સાકર ખાય, તેને સ્વાદ પેાતે જાણે પણ ખીજાને કહી શકે નહિ, તેમ સિદ્ધના અનંતસુખને કેવલજ્ઞાની જ્ઞાનના બળે કરીને જાણે છે પણ તે સુખ વચનાતીત હાવાથી કહી શકે નહિ.
૪ અનંતચારિત્ર-મેાહનીય કર્મીના સર્વથા ક્ષય થઇ જવાને લીધે ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તેથી સિદ્ધ ભગવાન આત્મસ્વભાવમાં સદા અવસ્થિત રહેલા છે.
૫ અક્ષયસ્થિતિ—આયુષ્યકર્મના સવથા ક્ષય થઇ જવાને લીધે અન ંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે, પણ અંત નથી, તેથી સાદિ અનંત કહેવાય છે.
૬ અરૂપીપણુ-નામકના સર્વથા ક્ષય થવાથી વ, ગંધ, રસ અને સ્પરહિત થાય છે, કેમકે શરીર હાય તા જ વર્ણાદિક હાય છે, પણ સિદ્ધ ભગવતને શરીર નથી, તેથી તેઓને અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭ અનુરૂલઘુ---ગાત્રકના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, તેથી ભારે હળવા કે ઉંચ નીચપણાના વ્યવહાર રહેતા નથી.
૮ અન'તવીય અંતરાયકમના સર્વથા ક્ષય થવાથી અનંતદાન, અનંતલાભ, અનતભાગ, અનંતઉપભાગ અને અનંતવી પ્રાપ્ત થાય છે, એટલે કે સમગ્ર લાકને અલેાક કરી શકે અને અલેકને લેાક કરી શકે તેટલી સિદ્ધમાં સ્વાભાવિક શક્તિ હાય છે, છતાં તે સિદ્ધાએ કદી પણ તેવું વીય ફેારવ્યું નથી, ફેારવતા નથી અને ફેારવશે પણ નહીં, કેમકે તેમને પુદ્ગલની સાથે કાંઇ પણ સંબંધ હાતા નથી. આ અનંતવીર્યના ગુણથી પાતાના આત્મિક ગુણોને જે રૂપે છે. તે રૂપે જ ધારી રાખે છે. ફેરફાર થવા દેતા નથી. આચાર્યના છત્રીશ ગુણા આ પ્રમાણેઃ~~~
पंचिदिअसंवरणो, तह नवविहवं भचेरगुत्तिधरो । चविसायमुको, इअ अट्ठारस गुणेहिं संजुत्तो ॥ १॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्थो । पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरु मज्झ ||२||
શ્લેાકા—પાંચ ઇન્દ્રિઓના વિષયને સંવરનાર,તથા નવપ્રકારે બ્રહ્મચય ની ગુપ્તિને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, એ અઢાર ગુણે કરીને સંયુક્ત, તથા પાંચ મહાવ્રતે કરીને યુક્ત, પાંચ પ્રકારના આચાર પાલવાને સમર્થ, પાંચ પ્રકારની