________________
શ્રી નવકારસના વિષયમાં આવશ્યક વિચાર.
કહીએ. એટલે જેઓની પાસે રહેવાથી શ્રુતના લાભ થાય છે તેને ઉપાધ્યાય કહીએ, જેએની દ્વારાએ ઉપાધિ એટલે પદવીની પ્રાપ્તિ થાય છે તેઓને ઉપાધ્યાય કહીએ.
34
અથવા વાઘેરિટચ યસ્ય પ્રાપ્તે હેતુભં ચેપુત્રિવતે તે વાાયા:” । અર્થાત્ જેએમાં સ્વભાવથી જ ઈલની પ્રાપ્તિનું કારણપણ રહેલું છે તેઓને ઉપાધ્યાય કહીએ. અથવા ઉપદન્તે નાધેર્માનયા યાયા સ્રાયઃ પ્રાપ્તિયસ્તે ઉપાધ્યાયા:” । અર્થાત્આધિ જે મનની પીડા તેનેા લાભ, અધિ એટલે દુર્બુદ્ધિ તેના લાભ, તથા દુર્ધ્યાનની પ્રાપ્તિના જેએની દ્વારા નાશ થાય છે તેને ઉપાધ્યાય કહીએ. એવા ઉપાધ્યાયનુ મરકત મણિની માફક નીલવર્ણે ધ્યાન કરવુ જોઇએ,
પ્રશ્ન-૩વ{ાયાળું’’એ પદમાં પ્રાપ્તિ સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
ઉત્તર—‘ઉન્નાવાઈ’પદ્યમાં જે પ્રાપ્તિ સિદ્ધિ સમાએલી છે તેના કારણેા આ
પ્રમાણે છેઃ—
ઉપાધ્યાય પદના અર્થ પ્રથમ લખી ગયા છીએ કે જેઓની પાસે રહીને તથા આવીને શિષ્યેા અધ્યયન કરે છે તેઓને ઉપાધ્યાય કહે છે, અથવા પાસે રહેલા અથવા આવેલા એવા સાધુ લેાકેાને સિદ્ધાન્તનુ અધ્યયન કરાવે છે તેને ઉપાધ્યાય કહે છે, અથવા જેએની પાસે નિવાસ કરવાથી શ્રુતના લાભ થાય છે તેઓને ઉપાધ્યાય કહે છે, અને જેએની દ્વારા ઉપાધિ એટલે શુભ વિશેષણાદિ પદવીની પ્રાપ્તિ થાય છે તેઓને ઉપાધ્યાય કહે છે” ઉક્ત શબ્દાર્થથી. તાત્પર્ય એ નીકળે છે કે આરાધના રૂપી સામીપ્ય કરણથી વજ્ઞાયા”એ પદ દ્વારા પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે,
ઉપાધ્યાય પદના પદચ્છેદ આ પ્રકારે છેઃ-૩', લધિ, ગાય' આ ત્રણ શબ્દોમાંથી ‘૩’ અને પિષ્ટ એ મને અવ્યય છે તથા મુખ્ય પદ ગાય” છે અને તેને અર્થ પ્રાપ્તિ થાય છે, તેથી ઉક્ત શબ્દના આશય એ છે કે ‘'એટલે સામીપ્યકરણુ વગેરે દ્વારા અધિ’એટલે અંતઃકરણમાં ધ્યાન કરવાથી જેની દ્વારા આય’એટલે પ્રાપ્તિ થાય છે તેઓને ઉપાધ્યાય કહે છે, તેથી શબ્દાર્થ દ્વારાજ સિદ્ધ થાય છે કે વાયાળ’ એ પદના જાપ અને ધ્યાનથી પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રી નવકાર મહામન્ત્રતુ ચેાથુ પદ અને ચેાથી સ`પાનુ વણુંન વીસ્તારથી આ પ્રમાણે જાણવુ.