________________
( ૭૧ )
ક્ષેત્રનું નામ
આદિમાં | મધ્યમાં ! અંતમાં !
૧૨૫૮૧
૧ ભરતક્ષેત્ર ૨ હિમવંતક્ષેત્ર ૩ હરિવર્ષ ક્ષેત્ર ૪ મહાવિદેહક્ષેત્ર ૫ રમ્યક્ષેત્ર ૬ હેરણ્યવંતક્ષેત્ર ૭ એરવતક્ષેત્ર
૬૬૧૪ ૨૬૪૫૮ ૧૦૫૮૩૩ ૪૨૩૩૩૪ ૧૦૫૮૩૩ ૨૬૪૫૮ ૬૬૧૪
૫૦૩૨૪ ૨૦૧૨૯૮ ૮૦૫૧૯૪ ૨૦૧૨૯૮ ૫૦૩૨૪ ૧૨૫૮૧
૧૮૫૪૭
૭૪૧૯૦ ૨૯૬૭૬૩ | ૧૧૮૭૦૫૪ ૨૯૬૭૬૩ ૭૪૧૯૦ ૧૮૫૪૭
૭૦૧૧૪૪ ૧૩૩૩૬૦૦ ૧૯૬૬૦૫૪ આ પ્રમાણે બે બાજુ સરખા સાત ક્ષેત્ર હોવાથી ઉપરના પ્રમાણથી બમણા એટલે ૧૪ ક્ષેત્રોએ મળીને આદિમાં ૧૪૦૨૨૮૮, મધ્યમાં ૨૬૬૭૨૦૦, અંતમાં ૩૯૪ર૧૦૮ એટલા જન રેકેલા છે. ઉપર જણાવેલી પરિધિ કરતાં ત્રણે વિભાગમાં જે ૯-૮-૧૧ જન ઓછા આવ્યા છે તે પ્રમાણમાં કાંઈક વધારે છે તે નહીં ગણેલે હોવાથી રહેલ છે એમ સમજવું.
પુષ્કરાવરાધ દ્વીપ સંબંધી વિવરણ તેની આદિની, મધ્યની ને અંતની પરિધિ નીચે પ્રમાણે છે – ૧ આદિની પરિધિ કાળોદધિની પાસેની ૯૧૭૦૬૦૫ યોજન ૨ મધ્યમી પરિધિ
૧૧૭૦૦૪૨૭ એજન ૩ બાહ્ય પરિધિ તે મનુષ્ય ક્ષેત્રની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજન ( આ છેલ્લી પરિધિ માનુષેત્તર પર્વત પાસેની સમજવી ) ઉપરની પરિધિમાંથી ૧૪ પર્વતોનો વિસ્તાર નીચે પ્રમાણે બાદ કર. ૨ હિમવંત પર્વત–એના મળીને ૮૪૨૧ જન ૧ કળા ૨ શિખરી પર્વત-બેના મળીને ૮૪૨૧ યેાજન ૧ કળા ૨ મહાહિમવંત પર્વત–બેને મળીને ૩૩૬૮૪ જન ૪ કળા ૨ કૃમિ પર્વત-બેના મળીને ૩૩૬૮૪ જન ૪ કળા ૨ નિષધ પર્વત–એના મળીને ૧૩૪૭૩૬ યજન ૧૬ કળા ૨ નીલવંત પર્વત બેના મળીને ૧૩૪૭૩૬ ચેાજન ૧૬ કળા ૨ ઈષકાર પર્વત બેના મળીને ૨૦૦૦ એજન
વૈદ પર્વતનું એકંદર ૩૫૫૬૮૪ જન ૪ કળા
Aho! Shrutgyanam