SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિભાગે પહોળાઈ ૩૦ એજન છે તેથી લંબાઇના ૨૨૧૩ એજનને ૩૦ વડે ગુણતાં દ૬૩૯૦ યોજના બીજા વિભાગનું પ્રતર આવે તેને તે વિભાગની ઊંચાઈના દશ યોજનવડે ગુણતાં ૬૬૩૯૦૦ પેજન આવે તેટલું બીજ વિભાગનું ઘનગણિત જાણવું. ત્રીજા વિભાગે પહોળાઈ દશ એજન છે તેને લંબાઈના૨૨૧૩ જન સાથે ગુણતાં ૨૨૧૩૦ આવે તેને ઊંચાઈના પાંચ ચૂંજન સાથે ગુણતાં ૧૧૦૬૫૦ જન આવે તેટલું ત્રીજા વિભાગનું ઘનગણિત જાણવું. એ ત્રણે વિભાગના ઘનગણિતનો સરવાળે કરતાં–૧૧૦૬૫૦૦-૬૬૩૯૦૦-૧૧૦૬૫૦=૧૮૮૧૦૫૦ યોજન આવે તેટલું આખા વૈતાઢ્યનું ઘનગણિત જાણવું. એ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રના બત્રીશે વૈતાઢ્યનું (દરેકનું) ઘનગણિત જાણવું. ૧ મેરુપર્વતનું ઘનગણિત (જમીનપરથી પાંડુકવન સુધીનું) મેરુપર્વત જમીનપર દશ હજાર યોજન લાંબો પહોળે વર્તુળાકારે છે અને ઉપર પાંડકવને એક હજાર જન લાંબ–પહાળે છે. ત્યાંસુધી ૯૯૦૦૦ એજન ઊંચે છે. એક હજાર જન પૃથ્વીમાં ઊંડે છે ને ઉપર ૪૦ એજન ઊંચી ચૂલિકા છે. આ બુકના પ્રારંભમાં મેરુપર્વત સંબંધી પરિધિ છ-સાત પ્રકારની આપી છે. તેમાં જમીન પરની પરિધિ ૩૧૬૨૨ જન છે. ઉપર ૩૧૨ જન છે. એ બેને સરવાળે કરતાં ૩૪૭૮૪ જન થાય. તેનું અર્ધ કરતાં ૧૭૩૯૨ જન આવે. તે કર્ણ ગતિએ વચ્ચેની મેખળાઓનો વિચાર ન કરતાં મધ્યમાં જ્યાં પપ૦૦ જન પહોળાઈ હોય તેની પરિધિ સમજવી. હવે તે પરિધિને વિષ્કભના ચોથા ભાગે ગુણવાના છે તેથી પપ૦૦ ના ચોથા ભાગે ૧૩૭૫ એજનવડે ગુણતાં ર૩૯૧૪૦૦૦ આવે તેને ઉંચાઈના ૯૦૦૦ એજનવડે ગુણતાં ર૩૬૭૪૮૬૦૦૦૦૦૦ આવે એટલું મેરૂ પર્વતનું ઘનગણિત સમજવું. આમાં મૂળના હજાર જનનું અને ઉપરના ૪૦ જનનું ઘનગણિત આવે તે ભેળવવું. ઉપર ૪૦ જનની ચૂલિકા છે તે મૂળમાં ૧૨ યોજન લાંબી પહોળી વર્તુલાકારે છે. મધ્યમાં આઠ જન છે ને ઉપર ૪ જન છે. તેથી મધ્યની પરિધિ ૨૫ પેજન છે તેને મધ્ય વિષ્કભના ચોથા ભાગે બે જન આવે તે બે વડે ૨૫ ને ગુણતાં ૫૦ આવે તેને ઉંચાઈના ૪૦ જનવડે ગુણનાં ૨૦૦૦ જન આવે તેટલું ચૂલિકાનું ઘનગણિત જાણવું. ઊંડાઈના હજાર જનનું ઘન ગણિત કરતાં પ્રથમ નીચે ૧૦૦૯૦૨૪ જન પહોળાઈ છે તેની પરિધિ ૩૧૯૧૦ જન આવે છે અને ઉપર દશ હજાર જન છે તેની પરિધિ ૩૧૬૨૨ જન આવે છે તે બેને સરવાળે ૩પ૩ર એજન થાય, Aho! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy