________________
૩૨
સમાધિમરણ
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” (બો.૩ પૃ.૭૨૪) પ્રભુશ્રીજી કહેતા કે પ્રભુ! પ્રેમમાં તો બઘુ આવી ગયું
“પરમપુરુષ પ્રત્યેનો પ્રેમભાવ એમાં સર્વ સાધન સમાઈ જાય છેજી, અને તે તો સમ્યગ્દર્શન પહેલાં પણ હોય છે. પરમકૃપાળુ
દેવે શ્રી ગોપાંગનાઓનાં વખાણ કર્યાં છે. “પરમ મહાત્મા શ્રી ગોપાંગનાઓ' કહી છે તે તેમના પ્રેમને આધારે. મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ સર્વ દોષો-ને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર,