________________
૨૬
સમાધિમરણ
એકાંતમાં બેસી વિચાર કરવો. સ્મરણની ટેવ રાખવી. હરતાં ફરતાં સ્મરણ કરવું. સમાધિમરણ કરવું હોય તેણે રોમે રોમે પરમપ્રેમ કરવાનો છે.
પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં.”
રોજ બોલીએ છીએ. પણ પરમપ્રેમ કેવો હશે? કેવો કરવાનો છે? તે પર એક દ્રષ્ટાંત છે. વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે.” (પૃ.૨૫૦)
અર્જુનના એક એક વાળમાંથી કૃષ્ણ કૃષ્ણના ઘબકારા શ્રી અર્જુનનું દ્રષ્ટાંત-“અર્જુન એક વખતે દ્વારકામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણની બેન સુભદ્રા હતી, તેની સાથે એ પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ તો રોજ ખાધું ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓએ વિચાર કર્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમનો પ્રેમ ઓછો થઈ ગયો છે. આખો દિવસ ત્યાં જઈને શું કરે છે, તે જોવું. શ્રી અર્જુન વનક્રીડા કરી
ઘેર આવ્યા, સ્નાન કરી, થાક લાગેલો તેથી થોડીવાર માટે સૂઈ ગયા, તેથી ઉંઘ આવી ગઈ. શ્રીકૃષ્ણ અને સુભદ્રા બંને બેઠા બેઠા અર્જુનના વાળ ભીના થઈ ગયા હતા તે કોરા કરતાં
એટલામાં ત્યાં રુક મિ ણી આવી. કૃષ્ણ તેને જોઈને ઈ શા૨ા થી કહ્યું, બેસ, તું પણ વાળ કોરા કર. પછી રુમિણી વાળ કોરા કરવા બેઠી. શ્રીકૃષ્ણ વાળ કોરા થયા કે કેમ તે જોવા પોતાના ગાલે અડાડ્યા અને સમિણીને ઈશારાથી કહ્યું કે “તું પણ આમ કર.” રુમિણી વાળ કાનની પાસે જરાક લાવ્યા તો એકેક તારમાંથી કૃષ્ણ, કૃષ્ણ એવો
બગામ શ્રી ચિંતામલ્લિ પાર્ધનાથ સિંગવાન નીતિમાં