________________
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’...... | મુનિએ જોયું કે, પાત્ર અનુકૂળ છે, તેથી તે “ઉપશમ -વિવેક-સંવર’ એ / 5 પ્રમાણે એ ત્રણ પદનું ઉચ્ચારણ કરીને આકાશમાર્ગે ચાલ્યા ગયા.
આ ચોર ચિલાતીપુત્રે વિચાર્યું “આ મુનિએ આકાશગામિની વિદ્યાનું ઉચ્ચારણ કર્યું કે કંઈ મંત્રાક્ષર કહ્યા? કે ઘર્મમંત્ર કહ્યો? એમ ચિંતવન કરી મુનિની જગ્યાએ ઊભો રહી તે ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ પદનું ધ્યાન ઘરવા લાગ્યો.
,
શગામિની વિદ્યાનું
!
!
INધામ,
I
Www* Roser/
|
, 5 -
1
/
/
A
||
sowe, ઉપશમ એટલે ક્રોથની ઉપશાંતિ, ક્રોઘનો ત્યાગ. વળી વિવેક એટલે કરવા યોગ્ય કર્યો હોય તેનો અંગીકાર અને ન કરવા યોગ્ય હોય તેનો પરિત્યાગ કરવો એ વિવેક. એવા વિવેકને અંગીકાર કર્યો. પાંચઇન્દ્રિયમાં જતી વૃત્તિને રોકવી, એનું નામ સંવર. એ અર્થ સમજીને તેણે સંવર પણ આદર્યો. આમ તે ચોર ત્રણ શબ્દનું ધ્યાન ઘરતો ત્યાં કાયોત્સર્ગ રહ્યો. શરીર તેનું રુધિરથી ખરડાયેલું હતું, તેથી કીડીઓએ આવીને તેનું સર્વ શરીર ચાલણી જેવું કરી મૂક્યું. તે સર્વ વેદના તેણે સમભાવે સહન કરીને અઢી દિવસમાં તે સ્વર્ગગતિને પામ્યો.”
-ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાષાંતર (પૃ.૧૧૮) જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તો લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.
કેવળજ્ઞાન સુઘી જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન પરમ હિતકારી “ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.” (વ.પૃ. ૬૩૮)
૫૫